હિન્દ ન્યુઝ, નર્મદા
સરદાર 150 રાષ્ટ્રીય પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ રવાના.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે કરમસદથી પ્રસ્થાન થયેલી સરદાર @ 150 યુનિટી માર્ચનું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા નગર તરફ પ્રયાણ કર્યું.
આ પ્રસંગે મહાનુભાવોએ મહાપરિનિર્વાણ દિવસે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
