હિન્દ ન્યુઝ, આણંદ
કરમસદથી કેવડિયા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અંકલાવ બસ સ્ટેશનથી ત્રીજા દિવસની પદયાત્રામાં સહભાગી બન્યા
કેન્દ્રીય મંત્રી એસ.પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ટમ્ટા પણ જોડાયા એકતા પદયાત્રામાં
વંદે માતરમ્ અને જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું આંકલાવ
અંદાજે ૧૩ કિલોમીટરની આ રાષ્ટ્રીય પદયાત્રામાં કલા અને સંસ્કૃતિથી રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશપ્રેમમાં થયા દર્શન
સરદાર પ્રેમીઓ ઉમળકાભેર પદયાત્રામાં બન્યા સહભાગી
