હિન્દ ન્યુઝ, સુરત
માંડવી તાલુકાના રૂ. ૨૭૮.૩૧ લાખના વિવિધ ઉદ્દવવહન સિંચાઈ યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરાયું
સુરત જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના માંડવી પેટા વિભાગના ટ્રાયબલ સબ પ્લાન માંડવી હેઠળ મંજુર થયેલ ડી-સેગ તથા કાકરાપાર સી.એસ.આર. યોજનાના માંડવી તાલુકાના રૂ. ૨૭૮.૩૧ લાખના વિવિધ કામોનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે ખાતમુ્હૂર્ત કરવામાં આવ્યું હતું.
