હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની બેઠક યોજાઇ
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષાશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને સચિવશ્રી ડી.ડી.કાપડીયા (નિવૃત્ત આઈ.એ.એસ)એ માર્ગદર્શન સાથે જરૂરી સુચનો આપ્યાં : બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કામગીરીને બિરદાવી મોમેન્ટો અર્પણ કરાયો

તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા ગઢડા તાલુકાના ખોપળા ગામે શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ અને રેડની કામગીરી કરાઈ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત બરવાળા તાલુકામાં કાપડની થેલીઓનું વિતરણ કરાયું
પોલારપુર ગ્રામ પંચાયત તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા ઝુંબેશ

બોટાદમાં SHG બહેનો અને સેનિટેશન સ્ટાફ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા નાગરિકોને જાગૃત કરાયાં



