હિન્દ ન્યુઝ, વલસાડ
આજે વિશ્વ માસિક સ્રાવ સ્વચ્છતા દિવસ
રાજ્યમાં પ્રથમવાર વલસાડ જિલ્લાની ૪૯૯ સ્કૂલોમાં સાકાર થયો ‘‘કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ’’
આ પ્રોજેક્ટથી જિલ્લાની શાળામાં અભ્યાસ કરતી અંદાજિત ૨૫૦૦૦ જેટલી કિશોરીઓને મળી રહ્યો છે લાભ
રૂ. ૫૧ લાખના ખર્ચે સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અને ડિસ્પોઝલ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એડોલેશન હેલ્થ સેલિબ્રેશન ડેની પણ શાળા કક્ષાએ ઉજવણી થાય છે
