હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ યાત્રાના 20 વર્ષની આ ઉજવણી માત્ર ઉજવણી નહીં, પરંતુ રાજ્ય સરકારે બનાવેલો ભાવિ પેઢી માટેનો રોડ મેપ છે : વડાપ્રધાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શહેરી વિકાસની પરિભાષા બદલી નાખી છે.
