સાણંદ તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓની તાલીમ યોજાઈ 2025-05-27 Admin હિન્દ ન્યુઝ, સાણંદ સરપંચ અને ઉપસરપંચ દીકરીઓને પંચાયતી રાજ વ્યવસ્થા અને બાલિકા પંચાયતનાં કાર્યો અંગે તાલીમ આપવામાં આવી દીકરીઓએ મહિલા કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષાના વિવિધ પ્રકલ્પો વિશેની જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું Post Views: 65