દેવગઢ બારીયા નગરમાં એક કોરોના રીપોર્ટ પોઝીટીવ

દેવગઢ,

દેવગઢ બારિયા કોરોના ‌પગ પસારો થય ગયો ‌છે, તેવુ કહી શકાય. સતત બીજા દિવસે એક કેસ આવતા બે દિવસ નાં અંદર આઠ કેસ નોંધાયા તેને લઈ ને નગરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દેવગઢબારિયા વધતા જતા કોરોના કેસ ને લીધે ચિંતા નો માહોલ ‌જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર : ફૈજાન મફત, દેવગઢ બારિયા

Related posts

Leave a Comment