કચ્છ,
નાની તુંબડી રામાણિયા નો રસ્તો એકદમ ખરાબ થઈ ગયો છે. સામે થી આવતા વાહનો પણ એક બીજા ને દેખાતા નથી એટલી હદે ઝાડી રસ્તા ઉપર આવી ગઈ છે. અને આજે જ એક હાઈવા ટ્રક અને બાઈક સવાર નો અકસ્માત થયેલ છે. અને બાઈક સવાર ચેતનભાઈ મારાજ નાની તુંબડી વારાને પગ માં ગંભીર પ્રકાર ની ઈજાઓ પહોંચી છે.
તો વહીવટ તંત્ર હજી ક્યારે જાગશે મોટી કોઈ જાન હાનિ થશે ત્યારે જાગશે તો આ બાબતે વહીવટ તંત્ર જલદી થી ધ્યાન આપે અને આગળ બીજા ગંભીર અકસ્માતો બનતા અટકે એ દિશા માં ઘટતું કરે એવી લોક માંગ છે.
રિપોર્ટર : રામજી સોંધારા, કચ્છ