અ…ધ…ધ…ધ…ત..!! પાંચ લાખ રૂપિયા ના બકરા……

સુરત,

નામ છે એના તાજ અને તૈમુર,
ખોરાક છે એનો કાજુ,બદામ, દુધ ,મકકાઇ,ચણા,
વજન છે એનો ૧૩૦ કિલો ગામ,
ઉમર છે એની અઢી વર્ષ,

સુરત જીલ્લા ના કઠોર ગામ માં આવેલ એક.એમ.ગોટ ફાર્મ માં બકરા ઉછેર કેન્દ્ર છે. જેમા આ બકરા રાજસ્થાની નસલ ના ઇમરાનભાઈ ઉસ્માન નાના કઠોર ગામ ના રહેવાસી લાવી ફામૅ માં છોકરાઓ ની જેમ ઉછેર કર્યુ હતું. બકરી ઇદ દરમિયાન આ બકરા સમગ્ર જીલ્લા માં આકર્ષક કેન્દ્ર બન્યા છે. આ બકરા ની માવજત સાથે ઉછેર માટે સુફીયાન માકડા, ઇશુફ દાદાભાઇ, ઈમરાન શેખ,વગેરે ની પણ મહેનત હતી.

પ્રથમ નજરમાં જ તંદુરસ્ત અને આકર્ષક દેખાવડા આ બકરા ની જોડી ને દુર દુર થી લોકો જોવા કઠોર ફાર્મ મા આવી ફોટો સેલ્ફી પડાવી આનંદ લેતા , જોકે ઉપરોક્ત બન્ને બકરાઓને ખરીદવા માટે ખરીદનારા ઓની હોડ લાગી હતી. તેમ છેલ્લા કેટલાક દિવસો અંતે બન્ને બકરાઓની કિંમત પ લાખ રૂપિયા અંકાઈ હતી. પરંતુ ઇદ નો તહેવાર અને છોકરા ની જેમ ઉછેર કરેલ મુંગા પશુઓ સાથે કેળવાયેલી લાગણી, લગાવ ને લીધે ઇમરાન ભાઈ એ બકરા આપવાનો સાફ શબ્દો માં ઈનકાર કરી હતી.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment