હિન્દ ન્યુઝ, ભુજ
ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર તા. ૦૯/૦૧/૨૦૨૩ના રોજ Major GSO-2 (int), HQ, 75(I) inf Bde Gp, Pin-908075, C/o 56 APO દ્વારા Range no.−1 (20 MAHAR) ઉપ૨ 17 MARATHA LI, Pin-908075, C/o 56 APOના તાબા હેઠળ ફરજ બજાવતા અધિ./કર્મ.શ્રીઓની ફાયરીંગ પ્રેક્ટીસ યોજનાર છે.
જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઈ પણ વ્યક્તિઓએ પ્રવેશવુ નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇ પણ વ્યક્તિ આ ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસ૨ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુક્શાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે જેની તમામે નોંધ લેવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ ભુજ શ્રી મિતેશ પંડ્યા દ્વારા જણાવાયું છે.