દાહોદ જિલ્લા ના પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓ જોડે ધણ લઈને માસ્ક આપવામાં આવ્યા

દાહોદ

દાહોદ જિલ્લામાં કલેકટર વિજય ખરાડી સુચના આપી હતી. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે, સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનું સિદ્ધાંતનું લોકો દ્વારા સારી રીતે અનુપાલન થાય એ સૂચનાને ધ્યાનમાં રાખીને આજરોજ પિપલોદ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વેપારીઓ જોડે તપાસ કરવામાં આવી હતી.

જે વ્યાપારી એનો પાલન ન કરતા હતા એના જોડે પીપલોદ ગ્રામ પંચાયતના તલાટીને દ્વારા દંડ લેવામાં આવ્યો હતો. જેમાં ૨૮ વેપારીઓ જોડેથી ૫૯૦૦ રૂપિયા નું દંડ લઈને પાવતી આપી હતી ને માસ્ક આપવામાં આવ્યા હતા

રિપોર્ટર : વિજય બાચાણી, દાહોદ

Related posts

Leave a Comment