જે.પી.ગુપ્તા, ચીફ કમિશ્નર, ગુજરાત દ્વારા COVID19 ની મહામારીને પહોંચી વળવા જિલ્લા દેવભૂમિ દ્વારકામાં તૈયાર કરાયેલ ૧૦૦-૧૦૦ બેડની બે COVID હોસ્પિટલની મુલાકાત

જામ ખંભાળિયા,

તા.૧૯/૦૪/૨૦૨૦ના રોજ જેપી.ગુપ્તા, ચીફ કમિશ્નર (સ્ટેટ ટેક્ષ), ગુજરાત દ્વારા COVID19 ની મહામારીને પહોંચી વળવા જિલ્લા દેવભૂમિ દ્વારકામાં તૈયાર કરાયેલ ૧૦૦-૧૦૦ બેડની બે COVID હોસ્પિટલ (જનરલ હોસ્પિટલ, ખંભાળિયા અને સાકેત હોસ્પિટલ, ખંભાળિયા)ની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમ્યાન બન્ને હોસ્પિટલોનું સંપૂર્ણ અવલોકન કરી COVID19 ના કેસોના મેનેજમેન્ટ માટે હોસ્પિટલ અને સ્ટાફની તૈયારીઓની ચકાસણી કરેલ તેમજ જરૂરી સૂચનો આપવામાં આવ્યા અને દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા કરેલ તૈયારીની પ્રસંશા પણ કરી.

 

રિપોર્ટર : નરેન્દ્રસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા 

Related posts

Leave a Comment