રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૭૩ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ

       રાજકોટ મહાનગરપાલિકાની .એન.સી.ડીશાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છેતા.૦૮/૦૯/૨૦૨૨ થી તા.૧૩/૦૯/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો રામનાથપરાજાગનાથ પ્લોટતથા આજુબાજુમાંથી  (આઠ) પશુઓરામેશ્વર પાર્કગોપાલ ચોક તથા આજુબાજુમાંથી ૭ (સાત) પશુઓવિવેકાનંદનગરનંદા હોલરાધા કૃષ્ણનગરસહકાર રોડ વિગેરે વિસ્તારોમાંથી ૨૪ (ચોવીસ) પશુઓતિરૂપતિ સોસાયટી, સ્વાતિ પાર્કકોઠારીયા સોલવન્‍ટગણેશનગરરસુલપરા તથા આજુબાજુમાંથી ૨૨ (બાવીસ) પશુઓ, માંડા ડુંગરરામનગરગ્રીન લેન્‍ડ ચોકડીજડેશ્વરશ્યામ પાર્ક તથા આજુબાજુમાંથી ૨૦(વીસ) પશુઓજીવરાજ પાર્કકણકોટ પાટીયામવડી તથા આજુબાજુમાંથી ૪૬ (ત્રેસઠ) પશુઓચુનારાવાડથોરાડાગુજરાત હાઉસીંગ સોસાયટી તથા આજુબાજુમાંથી ૮ (આઠ) પશુઓરૈયા ગામતથા આજુબાજુમાંથી ૧૪ (ચૌદ) પશુઓવેલનાથરંભામાની વાડી તથા આજુબાજુમાંથી ૩૭ (સાડત્રીસ) પશુઓતથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૭૩ પશુઓ પકડવામાં આવેલ છે.

 

Related posts

Leave a Comment