થાનગઢ ખાતે ભાજપ નું જોરશોર માં પ્રચાર-પ્રસાર 2020-10-28 Admin હિન્દ ન્યૂઝ, થાનગઢ લીંબડી વિધાનસભા ના ચૂંટણી પ્રચાર માં CM ની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર સભા ના ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ આયોજન માં વિધાનસભા ઉમેદવાર કિરીટસિંહ રાણા ના પ્રચાર-પ્રસાર માં થાનગઢ ભાજપ ની ટીમ ઉપસ્થિત રહી હતી. રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ Post Views: 157