હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે આચાર્ય ડૉ. બી. આર. બોદર તથા વાઈસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલના માર્ગદર્શન હેઠળ ‘ઉદિશા પ્લેસમેન્ટ સેલ’ના ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે “કારકિર્દી માર્ગદર્શન” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ઉદિશા સેલના કો-ઓર્ડિનેટર ડૉ. એલ. પી. પરમારે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા અને ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અંગે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. • ઓવરસીઝ કાઉન્સેલિંગ: મદદનીશ નિયામકની કચેરી (તરસાલી, વડોદરા)ના…
Read MoreMonth: August 2026
પોરબંદર જિલ્લામાં આર.બી.એસ.કે. યોજનાથી શ્રમિક પરિવારના નવજાત બાળકને મળ્યું નવજીવન
હિન્દ ન્યુઝ, પોરબંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સર્વે સંતુ નિરામયા’ના સંકલ્પ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) એ આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે, જેના માધ્યમથી જન્મજાત અને ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા બાળકોને સમયસર નિદાન, નિઃશુલ્ક સારવાર અને જરૂરી સર્જરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પોરબંદરના એક શ્રમિક પરિવારના બાળકને આ યોજના હેઠળ મળેલું નવજીવન તેની જીવંત સાબિતી છે. પોરબંદરના છાયા નવાપરા…
Read Moreમુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગરબાડા તાલુકામાં માર્ગનું કાર્ય પૂર્ણ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત, સુવિધા સભર અને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY) અંતર્ગત ગરબાડા તાલુકાના આંબલી ખજૂરિયા – વેડ ફળીયા – ખડા ફળીયા માર્ગ નું સપાટી સુધારણા અને રિસરફેસિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ માર્ગનું કામ MMGSY વર્ષ 2023-24 હેઠળ હાથ ધરાયું હતું. અંદાજે 7 વર્ષ પૂર્ણ થયેલા ખરાબ થયેલા માર્ગની સપાટી સુધારણા તથા રિસરફેસિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોને હવે…
Read Moreબસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે ‘ગ્રામ-હાટ’ની સ્થાપના થકી સ્વસહાય જૂથોના ઉત્પાદનોને મળશે બજાર
હિન્દ ન્યુઝ, દાહોદ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથો (SHGs) દ્વારા ઉત્પાદિત વિવિધ સ્થાનિક ઉત્પાદનોને યોગ્ય બજાર અને વેચાણની સુવિધા મળી રહે તેમજ ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા એરપોર્ટ ખાતે ‘ગ્રામ-હાટ’ સ્થાપવાની મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વવારા તેમજ જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના માર્ગદર્શન અને દિશા સૂચન હેઠળ ST વિભાગ અને DRDA દાહોદ વચ્ચે ગ્રામ હાટ માટે સ્પેસ અલોકેશન નું MoU કરવામાં આવેલ છે. કુલ ૪ બસ…
Read Moreડેરી એનાલોગના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ દ્વારા સઘન કાર્યવાહી
હિન્દ ન્યુઝ, દાહોદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ સર્કલ દ્વારા તા. ૦૬/૦૮/૨૦૨૬ ના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ગાંધીનગરના હુકમ અન્વયે જાહેર આરોગ્યના હિતમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ તથા તેના અંતર્ગત ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈઓ અનુસાર, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. દાહોદ સર્કલ વિસ્તારમાં ડેરી એનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણને પ્રતિબંધિત કરવા માટે કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ…
Read Moreગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે “Emerging Opportunities in the Drone Industry” વિષય પર વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા ‘ડૉક્ટર ડ્રોન ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.’, અમદાવાદના વિશેષ સહયોગથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓ માટે “Emerging Opportunities in the Drone Industry” વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડ્રોન ટેક્નોલોજી, ડ્રોન મેન્યુફેક્ચરિંગ, વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ડ્રોનની ઉપયોગિતા, DGCA દ્વારા માન્ય ડ્રોન પાઇલટ તાલીમ તેમજ આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગાર અને ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship)ની તકોથી માહિતગાર કરવાનો હતો. વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે ‘ડૉક્ટર ડ્રોન ઇન્ડસ્ટ્રીઝ’ના Quality Manager અને DGCA Certified Drone Master…
Read Moreડેરી એનાલોગના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ દ્વારા સઘન કાર્યવાહી
હિન્દ ન્યુઝ, વલસાડ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ સર્કલ દ્વારા તા. ૦૬/૦૮/૨૦૨૬ ના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ગાંધીનગરના હુકમ અન્વયે જાહેર આરોગ્યના હિતમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ તથા તેના અંતર્ગત ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈઓ અનુસાર, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. વલસાડ સર્કલ વિસ્તારમાં ડેરી એનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણને પ્રતિબંધિત કરવા માટે કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.…
Read Moreવલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રા થશે
હિન્દ ન્યુઝ, વલસાડ રાજયભરમાં તા.૭ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા યાત્રા યોજાશે. વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રાને અનુલક્ષી વલસાડ કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં કલેકટરાલય ખાતે બેઠક મળી હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ વલસાડ જિલ્લા કક્ષાનો હર ઘર તિરંગા કાર્યક્રમ તા.૧૩-૮-૨૦૨૬ ના રોજ સવારે ૯-૦૦ કલાકે વાપી મહાનગર પાલિકા ખાતે થશે. આ યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આહવાન કરાયું છે. આ યાત્રા અંતર્ગત પોલીસ બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારિત ધૂન રજૂ…
Read Moreછીપવાડ–ગરનાળા માર્ગ પર રેલવે ઓવર બ્રિજ (ROB) ના નિર્માણની કવાયત તેજ
હિન્દ ન્યુઝ, વલસાડ વર્ષોથી છીપવાડ–ગરનારા માર્ગ પરથી અવરજવર કરતા આશરે ૪૦ ગામના વાહનચાલકોને રેલવે ક્રોસિંગને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ લાંબા સમયથી ચાલી આવતી જનસમસ્યાના કાયમી નિરાકરણ માટે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ રેલવે ઓવર બ્રિજ (ROB) ના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ બ્રિજના નિર્માણની પ્રક્રિયાને વેગ આપવા માટે તાજેતરમાં GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની) ના અધિકારીઓ તથા વલસાડ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ પર સંયુક્ત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેની કામગીરી દરમિયાન સ્થળની ભૌગોલિક…
Read More“મહિલા કર્મયોગી દિવસ” નિમિત્તે કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
નારી વંદન ઉત્સવ હિન્દ ન્યુઝ, વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, વલસાડ દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી નિમિત્તે એપીએમસી માર્કેટ, નાનાપોંઢા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખી “કામકાજના સ્થળે જાતીય સતામણી (POSH Act, 2013) નિવારણ અંગે જાગૃતિ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શ્રીમતી શ્વેતા દેસાઈ દ્વારા મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલા સશક્તિકરણ તથા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી કમલેશ ગીરાસે…
Read More