हिन्द न्यूज़, बिहार वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह ने जिले के गोरौल प्रखंड में जीविका समूह द्वारा संचालित “दीदी का सिलाई घर” का निरीक्षण किया। निरीक्षण के दौरान उन्होंने सिलाई केंद्र की व्यवस्थाओं का अवलोकन करते हुए कार्यरत जीविका दीदियों से संवाद कर उनके कार्यों की सराहना की। विदित हो कि गोरौल स्थित इस सिलाई घर में कुल 350 सिलाई मशीनें संचालित हैं, जहाँ लगभग 400 जीविका दीदियाँ सिलाई कार्य में संलग्न हैं। यहाँ एस.सी./एस.टी. विद्यालयों के बच्चों की पोशाक, “दीदी की रसोई” में कार्यरत कर्मियों…
Read MoreMonth: February 2026
રાષ્ટ્રીય વિજ્ઞાન સપ્તાહ નિમિત્તે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ‘પઝલ કોર્નર’નું ઉદ્ઘાટન
હિન્દ ન્યુઝ, ધરમપુર રાષ્ટ્રીય વિજ્ઞાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે નવા ‘પઝલ કોર્નર’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પઝલ કોર્નરનું ઉદ્ઘાટન સતિશ વાની યુએસએ (મિશિગન) અને હરીશ પિંચૂરલે, ચિલ્ડ્રન ટોય ફાઉંડેશન, મુંબઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડ તથા બી આર સી કોર્ડિનેટર વલસાડ મિતેશભાઈ પટેલ,બ્યુરો ચીફ પત્રકારશ્રી મહેશભાઇ ટંડેલ અને વિવિધ શાળાના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્ર દેસાઇ તથા નેહરૂ સાઇન્સ…
Read Moreકામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને કરિયાદ નિવારણ) અધિનિયમ- ૨૦૧૩ અન્વયે જિલ્લા કક્ષાએ સ્થાનિક સમિતીના સભ્યો નિમણૂક કરાશે
હિન્દ ન્યુઝ, દાહોદ કોઈ પણ વિભાગ/ખાતુ સંગઠન, ઉપક્રમ, સ્થાપના, ઉધોગ સાહસ, સંસ્થા, નિગમ કે સહકારી મંડળી, કચેરી કોઇ પણ પ્રકારની ખાનગી સંસ્થા, સેવા વિતરક, રહેણાક ઘર, અસંગઠીત ક્ષેત્ર ખાતે કે કામકાજનુ ક્ષેત્ર કે જ્યાં મહિલા હંગામી રૂપે, કાયમ રૂપે, પાર્ટ ટાઈમ અથવા કુલ ટાઈમના ધીરાણે કામ કરતી હોય તે જગ્યા પર જાતીય સતામણી સાથે સંબંધિત કૃત્ય અથવા વ્યવહારની ભોગ બની હોય એના સંદર્ભે ફરિયાદ કરવા ફરિયાદ સંબંધે તપાસ કરવા કે જ્યાં ૧૦ થી ઓછા કર્મચારીઓ હોય અથવા જ્યાં આંતરિક સમિતિની સ્થાપના કરવામાં આવેલ ન હોય અથવા ફરિયાદ માલિક…
Read Moreઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન વિપરીત અભિગમ
હિન્દ ન્યુઝ, સુરત પ્રાકૃતિક ખેતી નામ પરથી જ ખબર પડે છે કે આ ખેતી પ્રકૃતિ એટલે કે કુદરતની સાથે જોડાયેલી ખેતી છે. જ્યાં કુદરતી રીતે જ પાકને ઉગાડવામાં આવે છે. આપણે સૌને ક્યારેક તો વિચાર આવ્યો જ હોય કે જંગલમાં જે રીતે ઝાડ ઉગે છે ત્યાં તો કોઈ ખાતર-પાણી નાખવામાં નથી આવતું. તો ત્યાં કઈ રીતે યોગ્ય રીતે પાકનો વિકાસ થાય છે. તેનો જવાબ છે કુદરતી રીતે. બસ આ જ રીતને અપનાવવી હવે જરૂરી બની ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યપાલ…
Read MoreSSC/HSC પરીક્ષાનું PATA એપના માધ્યમથી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતેથી ઓનલાઇન મોનીટરીંગ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં યોજાઈ રહેલ SSC/HSC પરીક્ષાનું PATA એપના માધ્યમથી સ્માર્ટ સિટી દાહોદના બિલ્ડીંગ ખાતે આવેલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતેથી ઓનલાઇન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો લીક ન થાય તે માટે પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન (PATA)થી પ્રશ્નપત્રોનું ટ્રેકિંગ કરવામાં આવેલ છે. પ્રશ્નપત્રો ઝોનલ કચેરીથી નિકળીને પરીક્ષા ખંડ સુધી પહોંચે ત્યાં સુધી વાહનોનું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પ્રશ્નપત્રના બંડલના તબક્કાવાર ફોટોગ્રાફ એપ્લિકેશનમાં અપલોડ કરી સુરક્ષાની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ…
Read Moreબોર્ડની પરીક્ષાનો પ્રારંભ: જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે વનિતા વિશ્રામ સ્કૂલ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ સ્ટ્રેસ-ફ્રી થઈ પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
હિન્દ ન્યુઝ, સુરત આજથી રાજ્યભરમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ ૧ લાખ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. પરીક્ષાર્થીઓ તણાવ વિના પ્રફુલ્લિત બની બોર્ડની પરીક્ષા આપી શકે એ માટે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ સ્કૂલના પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ફૂલો આપી મનોબળ વધાર્યું હતું. જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરે પરીક્ષાર્થીઓને ફૂલો આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી અને પરીક્ષાને શિક્ષણના ઉત્સવ સમાન ગણી પરિશ્રમ…
Read Moreજામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો આજે ૨૬મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાને લઈને તમામ વહીવટી અને સુરક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષાઓ શરુ થઇ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને શુભકામનાઓ પાઠવવા માટે જામનગર જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરે પરીક્ષા કેન્દ્ર ડીસીસી હાઈસ્કુલની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે મળી શુભકામનાઓ પાઠવી હતી. કલેક્ટરશ્રીએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કેન્દ્ર પર નિયુક્ત…
Read Moreસુરતના આંગણે ૧૭મા ‘જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’નો પ્રારંભ
હિન્દ ન્યુઝ, સુરત ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ‘માય ભારત’ સુરત દ્વારા આયોજિત ૧૭મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ શુભારંભ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા નક્સલ પ્રભાવિત રાજ્યોના ૨૫૦ જનજાતીય યુવાનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ યુવાનો ગુજરાતની પ્રગતિ અને આતિથ્યની ઝાંખી કરશે. અંતરિયાળ વિસ્તારના યુવાનોને વિકાસની મુખ્યધારામાં જોડી પ્રગતિના પંથે લઈ જવા અને રાષ્ટ્રીય એકતાની ભાવના પ્રબળ બનાવવાના હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ગોવિંદભાઈ ધોળકિયાએ સહભાગી…
Read Moreઆહવા ખાતે યોજાશે ‘ડાંગ દરબાર’ નો ઉદ્દઘાટન કાર્યક્રમ
આહવા ‘ડાંગ દરબાર’ના ઉદ્દઘાટન કાર્યક્રમ સાથે રાજવીઓની ભવ્ય શોભાયાત્રા સહિત આહવાના રંગ ઉપવન ખાતે પ્રભારી મંત્રી સહિતના મહાનુભાવો પ્રજાજોગ સંદેશો પાઠવશે. આજે એટલે કે તા.૨૬ મી ફેબ્રુઆરી એ સવારે ૧૧ વાગ્યે આહવાના રંગ ઉપવન ખાતે રાજવીઓ સહિત મહાનુભાવોના આગમન બાદ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ, પ્રાર્થના અને કલેક્ટરશ્રીનું સ્વાગત ઉદ્દ્બોધન રજુ થશે. તે સાથે મંચસ્થ મહાનુભાવોનું મોમેન્ટો આપીને સ્વાગત-અભિવાદન કરાશે. ત્યારબાદ મહાનુભાવો તથા પ્રભારી મંત્રી પ્રજાજોગ સંદેશો પાઠવશે. આ અવસરે ડાંગીનૃત્ય સહિત રાસ ગરબા જેવી સાંસ્કૃતિક કૃતિઓ પણ આહવાના રંગમંચ ઉપર રજૂ થશે. જિલ્લા વિકાસ અધિકારીની અભાર વિધી સાથે રાષ્ટ્રગાન…
Read Moreઆહવાના આંગણે પધારી રહી છે ‘ડાંગ દરબાર’ની શાહી સવારી
હિન્દ ન્યુઝ, આહવા ડાંગ જિલ્લાની ભાતિગળ સંસ્કૃતિનું પ્રતિક એટલે ‘ડાંગ દરબાર’. જે આ વર્ષે તારીખ ૨૬ ફેબ્રુઆરીથી તારીખ ૩ માર્ચ દરમિયાન આહવા ખાતે આયોજિત કરાયો છે. જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ આજે એટલે કે તારીખ ૨૬મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રંગ ઉપવન ખાતે રાજ્ય મંત્રીશ્રી (રમતગમત, યવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉધ્યોગ, લઘુ, સૂક્ષ્મ, અને મધ્ય ઉધ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરીક ઉડ્ડયન) વ ડાંગના પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામિતના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે લોકસભાના દંડક વ સંસદ…
Read More