હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત કાર્યાલય ‘શ્રી કમલમ્’નું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નાં શુભહસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ ની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લાના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા સહિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
Read MoreDay: November 21, 2025
ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે ૧૭ નવી સરકારી બસોને મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને અપાઈ લીલી ઝંડી
હિન્દ ન્યુઝ, દાહોદ ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૧૭ જેટલી નવી સરકારી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી અને જનજાતિય ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જી.એસ.આર.ટી.સી. પરિવહન નિગમની ૧૭ નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભોભોરે કહ્યું હતું કે, ગોવિંદ ગુરુ ધામ કંબોઈ ખાતે આજે ૧૭ જેટલી નવી બસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે બસોનું ૧૫ મી તારીખે ડેડીયાપાડા ખાતેથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર…
Read Moreમાણસા ખાતે સાંસદ નરહરિભાઈ અમીનના નેતૃત્વમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર અખંડ ભારતના ઘડવૈયા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અંતર્ગત માણસા ખાતે સાંસદ નરહરિભાઈ અમીનના નેતૃત્વમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી. માણસાથી શરૂ થયેલ ૮ કિલોમીટરની પદયાત્રા આજોલ ખાતે સમાપન થઈ હતી. આ પદયાત્રાનું વિવિધ સંસ્થાઓ, સમાજ અને બાળકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે જ દરેક ગામમાં સરદાર પટેલના જીવન આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમગ્ર પદયાત્રા દરમિયાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિ સાથેનું ફલોટ અને સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પદયાત્રાના શુભારંભ કાર્યક્રમમાં માણસા ખાતે શ્રી સરદાર પટેલની…
Read Moreनागपुर में आयोजित मध्य भारत की सबसे बड़ी कृषि प्रदर्शनी ‘Agrovision’ के 16वें संस्करण का उद्घाटन
हिन्द न्यूज़, नागपुर 21 से 24 नवंबर 2025 तक नागपुर में आयोजित मध्य भारत की सबसे बड़ी कृषि प्रदर्शनी ‘Agrovision’ के 16वें संस्करण का आज देश के कृषि मंत्री शिवराज सिंह चौहान, महाराष्ट्र के कृषि मंत्री दत्तात्रेय भरणे, कृषि राज्यमंत्री आशीष जयस्वा, सहकार राज्यमंत्री डॉ. पंकज भोयर, मदर डेअरी के चेयरमन मीनेश शाह, पाशा पटेल, विधायक चरण सिंह ठाकुर, डॉ. पंजाबराव देशमुख कृषि विद्यापीठ के कुलगुरू प्रा डॉ. गडाख, डॉ. पाटील, श्रीमती डॉ. खोडे, श्रीमती कोमल शाह, विजय जाधव, Agrovision के पदाधिकारी गिरीश गांधी, डॉ. सी डी…
Read Moreનવસારી જિલ્લાની માધ્યમિક શાળા ધામણને ‘અમારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા’ અંતર્ગત વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
નવસારી જિલ્લાનું ગૌરવ હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના ધમણ ગામની ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલને પર્યાવરણ સુરક્ષા માટે કરવામાં આવેલા વૈશ્વિક સ્તરના અભિયાનમાં મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી અનોખું યોગદાન આપ્યું છે. ૧ જુલાઇ ૨૦૨૫ના રોજ કડવંજ, ગુજરાત ખાતે યોજાયેલા આ વિશાળ અભિયાનમાં કુલ ૫૧,૦૦૦ વિદ્યાર્થીઓએ મળીને ૩,૫૦,૦૦૦ પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ્સ એકત્રિત કરી વૈશ્વિક રેકોર્ડ રચ્યો હતો. આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની માધ્યમિક શાળા ધામણ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો. આ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓએ ૧૦૦૦ હજાર જેટલી બોટલો ભેગી કરી રીસાઇકલ કરી હતી. જેના પરીણામે વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માધ્યમિક…
Read Moreનવસારી જિલ્લામાં ૨૧૦૭ લાખના વિકાસ કાર્યોનું આદિજાતી કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાં આદિજાતી કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઈના વરદ હસ્તે આજરોજ વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયો હતો.જેમાં ચીમનપાડા કોઝવે, ટાંકલ મોટી કોઝવાડ, મીણકચ્છ સ્વામીનારાયણ મંદીર પાસે, થાલા તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં કુલ રૂપિયા ૨૧૦૭ લાખના માર્ગ અને સુવિધા વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ ગ્રામ પંચાયતો હેઠળ આવનાર આ કામોમાં મુખ્યત્વે આંતરિક રસ્તાઓના સુધારણા, નવા કાંકરીકરણ માર્ગો, ડાંબર રોડ વિકાસ તથા આવશ્યક જાહેર સુવિધાઓનું મજબૂતીકરણ જેવા કામોનો સમાવેશ થાય છે.
Read Moreજિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા સદન ખાતે સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. ધારાસભ્યો તથા વિવિધ વિભાગોના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જનપ્રતિનિધિઓ દ્વારા મળતી રજૂઆતોનો સમયબદ્ધ અને અસરકારક નિકાલ થાય તે અંગે ખાસ ભાર મુક્યો હતો. ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાએ રેશનિંગ દુકાનોમાં અંત્યોદય, BPL અને APL-1 કાર્ડધારકોને મળતી ચીજવસ્તુઓની યાદી દુકાન બહાર બોર્ડ દ્વારા દર્શાવવા રજુઆત કરી હતી. કલેકટરએ જિલ્લા પુરવઠા અધિકારીને આકસ્મિક ચકાસણી કરવા અને બોર્ડ ન દર્શાવતા આવા રેશનીંગના…
Read Moreમરીન ટાસ્ક ફોર્સ દ્વારા દાણચોરી- કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાં દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ, મરીન સેકટર લીડરની કચેરી દ્વારા જલાલપોર તાલુકાના દિપલા તથા ગણદેવી તાલુકાના ભાઠા ગામે દાણચોરી- કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા હેતુસર ગ્રામજનો સાથે બેઠક યોજાઇ હતી. પોલીસ ઇન્સ્પેકટર યુ.જે.પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.જે.ગામીત દ્વારા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં દરિયાઈ માર્ગે થતી વિવિધ આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ બોટ, વસ્તુ ડ્રગ્સ પેકેટ્સ, બેગ, તથા ડ્રોન જોવા મળે તો તાત્કાલીક જાણ કરવાની સુચનાઓ આપવામાં આવી…
Read Moreવડનગર ખાતે તાના-રીરી મહોત્સવનો શુભારંભ
હિન્દ ન્યુઝ, વડનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા. 22 નવેમ્બરના રોજ વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનો શુભારંભ કરાવશે. બે દિવસીય કાર્યક્રમમાં સાંજે સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે. 🔶 આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુ કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન ઍવૉર્ડ પ્રદાન કરવામાં આવશે. 🎶🎵 પ્રથમ દિવસે સુ કલાપિની કોમકલી દ્વારા શાસ્ત્રીય ગાયન, નિલાદ્રી કુમાર દ્વારા શાસ્ત્રીય વાદન અને સુ ઈશાની દવે દ્વારા લોકસંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. બીજા દિવસે ડૉ. સુભદ્રા દેસાઈ દ્વારા શાસ્ત્રીય ગાયન, નિનદ અધિકારી અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રીય વાદન અને પાર્થ ઓઝા…
Read Moreअयोध्या की पावन राम जन्मभूमि पर मंदिर निर्माण की पूर्णता पर प्रधानमंत्री नरेन्द्र मोदी करेंगे ध्वजारोहण
हिन्द न्यूज़, अयोध्या अयोध्या एक दिव्य और ऐतिहासिक क्षण की प्रतीक्षा में है। श्रद्धा, भक्ति और आत्मिक गौरव से भरा यह पावन अवसर हृदय को भाव-विभोर कर देने वाला होगा। 25 नवंबर 2025, विवाह पंचमी के शुभ पर्व पर, अयोध्या की पावन राम जन्मभूमि पर मंदिर निर्माण की पूर्णता का आलोक फैलेगा और मर्यादा पुरुषोत्तम प्रभु श्रीराम की चरण वंदना करते हुए लाखों भक्तों की आस्था का प्रतीक स्वरूप ध्वजारोहण संपन्न होगा। इस दिव्य उत्सव के साक्षी बनने का सौभाग्य लाखों श्रद्धालुओं को प्राप्त होगा। जहां भक्ति उमड़ेगी, आस्था बहेगी…
Read More