મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત કાર્યાલય ‘શ્રી કમલમ્’નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, મોરબી

    મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત કાર્યાલય ‘શ્રી કમલમ્’નું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નાં શુભહસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ ની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું. 

   આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લાના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા સહિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

Related posts

Leave a Comment