રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ઑગસ્ટ અને સપ્ટેમ્બર-2025 માસમાં ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેટે SDRFની જોગવાઈ મુજબ ₹563 કરોડ અને રાજ્ય બજેટમાંથી કુલ ₹384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ ₹947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર… આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ…

Read More

વોકલ ફોર લોકલનો સંદેશો પાઠવતા મંત્રી બાવળિયા 

હિન્દ ન્યુઝ, જસદણ       દિવાળીના દિવસે કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા, નગરપાલિકાના પદાધિકારી, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે જસદણના મેઈન બજારમાં તેમજ આજુબાજુના વેપારીઓને શહેરીજનોને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી. બધાને રૂબરૂ મળી રામ રામ કહ્યા સાથેજ વોકલ ફોર લોકલ નો એટલે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને ઉપયોગ કરવા સંદેશો પાઠવેલ. આ શુભેચ્છા મુલાકાતમાં નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી, શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાવ તેમજ સંગઠનની ટીમ જોડાયેલ હતી. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

પી એમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય લીમખેડામાં ધોરણ-૯ તથા ધોરણ ૧૧ માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ૨૩ ઓક્ટોબર સુધી લંબાવાઈ 

હિન્દ ન્યુઝ, દાહોદ     પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા દરેક જીલ્લા ખાતે ધોરણ-૯ તથા ૧૧ માં વર્ષ ૨૦૨૬-૨૭ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન આવેદન પત્ર ભરવા માટે ની છેલ્લી તારીખ ૨૧.૧૦.૨૦૨૫ હતી તે પ્રશાશનીક કારણો સર તારીખ ૨૩.૧૦.૨૦૨૫ સુધી વધારવામાં આવી છે તથા ફોર્મ ભરેલ અરજદારોએ તારીખ ૨૪.૧૦.૨૦૨૫ થી તા. ૨૬.૧૦.૨૦૨૫ સુધી સુધારો કરી શકશે. જેની તમામ વિદ્યાર્થી-વાલીઓને જવાહર નવોદય વિદ્યાલય લીમખેડાના પ્રિન્સિપાલ દ્વારા જણાવાયું છે.

Read More

चुनाव आयोग ने बिहार में चुनाव प्रक्रिया और 8 विधानसभा क्षेत्रों में उपचुनावों पर कड़ी निगरानी के लिए पर्यवेक्षक नियुक्त किए

हिन्द न्यूज़, बिहार       भारत निर्वाचन आयोग ने बिहार विधान सभा के आम चुनाव, 2025 और 8 विधानसभा क्षेत्रों में उपचुनावों के कार्यक्रम की घोषणा कर दी है।       आयोग संविधान के अनुच्छेद 324 और जनप्रतिनिधित्व अधिनियम, 1951 की धारा 20बी द्वारा प्रदत्त पूर्ण शक्तियों के तहत स्वतंत्र और निष्पक्ष चुनाव कराने में आयोग की सहायता के लिए केंद्रीय पर्यवेक्षकों की नियुक्ति करता है।      आयोग ने पहले ही चरण 1 के लिए 121 सामान्य पर्यवेक्षकों और 18 पुलिस पर्यवेक्षकों और बिहार विधान सभा चुनाव 2025…

Read More

ધ્રોલ ખાતે યોજાયેલ ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમમાં 8 કેડેટ્સ નિ-ક્ષય મિત્ર તરીકે જોડાયા

હિન્દ ન્યુઝ, જામનગર      ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે, ધ્રોલ ખાતેની બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના NCCના વિદ્યાર્થીઓ માટે ટીબી રોગ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં શાળાના 8 કેડેટ્સ ‘નિ-ક્ષય મિત્ર’ તરીકે જોડાઈને ટીબી નાબૂદીના રાષ્ટ્રીય સંકલ્પ લઈ સહભાગી બન્યા હતા.      મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ તેમજ ધ્રોલ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ફોજેના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસ.બી.સી.સી. ચિરાગ પરમાર અને ધ્રોલ તાલુકાના ટીબી સુપરવાઈઝર રક્ષિત વાછાણી દ્વારા શ્રી બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ…

Read More

केंद्रीय मंत्री अश्विनी वैष्णव ने आनंद विहार रेलवे स्टेशन पर भीड़ प्रबंधन का निरीक्षण किया; यात्रियों से सीधे बातचीत की

हिन्द न्यूज़, दिल्ली     केंद्रीय रेल, सूचना एवं प्रसारण, तथा इलेक्ट्रॉनिक्स एवं सूचना प्रौद्योगिकी मंत्री श्री अश्विनी वैष्णव ने त्योहारों के मौसम में यात्रियों की सुरक्षा और सुविधा सुनिश्चित करने के लिए आज आनंद विहार रेलवे स्टेशन का औचक निरीक्षण किया।     केंद्रीय मंत्री ने स्टेशन के होल्डिंग एरिया का निरीक्षण किया और यात्रियों से सीधे बातचीत भी की। बातचीत के दौरान, उन्होंने यात्रियों से स्टेशन परिसर की साफ-सफाई और प्रदान की जा रही सुविधाओं के बारे में फीडबैक लिया।    वैष्णव ने मीडिया से बातचीत में कहा कि…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિક્રમ સંવત 2082ના પ્રારંભ દિવસે તા. 22 ઓક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  🔹 મુખ્યમંત્રી બુધવારે સવારે 7:00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે; 7:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિર દર્શન પૂજન માટે જશે… 🔹 સવારે 8:00 કલાકે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલ કોમ્યુનિટી સેન્‍ટર ખાતે નાગરિકો પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે; 8.50 કલાકે રાજ ભવન ખાતે માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે… 🔹 મુખ્યમંત્રી સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે; તે પહેલા સવારે 10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિર દર્શનાર્થે પણ જશે… 🔹 બપોરે…

Read More

ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર ખારી નદી ઉપર આવેલા જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ     કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છના વંચાણ-૧ તથા ૨ વાળા પત્રની વિગતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર કિ.મી.૫૦/૧૨૫ (રાપર થી બાલાસર વચ્ચે) ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ભચાઉના વંચાણ-૪વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત…

Read More

લાયજા-બાયઠ રોડ તથા બાયઠ-દેઢિયા રોડ પરના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ    રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડના લાયજા-બાયઠ રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૬૬/૫૦૦ (માયનોર બ્રીજ) તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૭૦/૪૦૦ (મેજર બ્રીજ) પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, મુંદરાના વંચાણ-જ વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત પૂર્ણ થતી હોઈ વધુ મુદતનું જાહેરનામું બહાર…

Read More

કચ્છ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભુજ          આજરોજ કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કલેક્ટર કચેરી ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લાના પ્રજા હિતના પ્રશ્નો જે પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ સાથે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. વહીવટી વિભાગોએ જનપ્રતિનિધિઓ સાથે સંકલનમાં રહી દરેક કામગીરી નિયત સમયમર્યાદામાં કરવા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી.           સંકલન બેઠકમાં માંડવી મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ તાલુકામાં…

Read More