હિન્દ ન્યુઝ, સુરત
રાજપીપળા ખાતે શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના હેઠળ ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી!
જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વિશેષ ભરતીમેળામાં એસબીઆઈ લાઈફ, એમઆરએફ, યુકોહામા ટાયર્સ અને ક્રેડિટએક્સેસ જેવી નામાંકિત સંસ્થાઓ દ્વારા ૧૦૦થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ.
