હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ અને લોકોમાં અવેરનેસ વધવાને લીધે અકસ્માતના બનાવોમાં ઘટાડો નોંધાયો છે ત્યારે જિલ્લામાં અકસ્માત સર્જાય તે પ્રકારનું સઘન આયોજન કરવા, Compensation to Victims and of HIT and Run Motor Accidents Scheme, 2022 અન્વયે ચાલુ માસમાં કરવામાં આવેલ કામગીરી, જિલ્લામાં થયેલા અકસ્માત અને તેના લીધે થયેલ ગંભીર ઈજાઓ અને માનવ મૃત્યુના આંકડાની સમીક્ષા, પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં આવેલ હાઈ-વે પર ઓવર સ્પીડમાં…
Read MoreDay: April 19, 2025
જિલ્લા કલેક્ટરી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોનસોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની…
Read More