હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ૬ તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ ૭૬૧ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વેરાવળ તાલુકામાં ૯૮૯ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડા તાલુકામાં ૫૪૯ મી.મી., તાલાલા તાલુકામાં ૯૨૬ મી.મી., વેરાવળ-પાટણ તાલુકામાં ૯૮૯ મી.મી., સુત્રાપાડા તાલુકામાં ૮૩૮ મી.મી., કોડિનાર તાલુકામાં ૭૬૩ મી.મી. અને ઊના તાલુકામાં ૫૦૫ મી.મી. જેટલો વરસાદ નોંધયો છે. આમ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાં તા.૦૧-૦૮-૨૦૨૪ના સાંજના ૪ વાગ્યા સુધીમાં કુલ સરેરાશ ૭૬૧ મી.મી. જેટલો વરસાદ…
Read MoreMonth: August 2024
કૃષ્ણ કમાલનું વ્યકિતત્વ
હિન્દ ન્યુઝ, વલસાડ કૃષ્ણનો અર્થ જ આકર્ષણ છે. એના પ્રત્યે કોણ નથી ખેંચાતુ ? આખા જગતને ઉપદેશ દેનારો ધૂળમાં રમે. ને ભલ ભલાને ધૂળમાં રગદોળે પણ ખરો ! કૃષ્ણ ન્યાયનો માણસ છે. જે બીજાની સાથે થાય તે મારી સાથે પણ થઈ શકે એ વાત એ બરાબર જાણે છે. માટે તે કર્મયોગી છે. કર્મને માનવા વાળો છે. એટલે જ એ સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા આપણને સારી રીતે સમજાવે છે.. કૃષ્ણ એ નાનપણમાં પોતાની મસ્તીખોર દૂનિયામાં ધણાને પરેશાન કર્યા. ગાળો આપવાની શરૂઆત કરતો માટે શિશુપાલની એકસો ગાળો ખાવાની પણ તૈયારી બતાવે…
Read More