હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કોઈપણ મતદાર પોતાનાં મતદાનનાં અધિકારથી વંચિત ન રહી જાય અને જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તેવા સંકલ્પ સાથે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. આજે સાંજે વેરાવળ બાર એસોસિએશન દ્વારા મતદાન જાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજેન્દ્રભૂવન રોડ ખાતે આવેલ કોર્ટ બિલ્ડીંગ ખાતેથી પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ પી.એસ.ગઢવીએ આ બાઈક રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સહિતના અધિકારીઓ અને વકીલો જોડાયા હતાં. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ પી.એસ.ગઢવીએ…
Read MoreDay: May 1, 2024
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ અન્વયે ટ્રાફિક સહિતની સમસ્યા નિવારવા અમુક માર્ગોને પ્રતિબંધિત જાહેર કરાયાં
હિન્દ ન્યુઝ, જામનગર આવતીકાલ તા.૦૨/૦૫/૨૦૨૪ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય મહાનુભાવશ્રીના પ્રાવસ રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તેમજ ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા, ટ્રાફીકને વૈકલ્પીક રસ્તાઓ પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા મહાનુભાવ ની સલામતીની દ્રષ્ટીએ તમામ પ્રકારના વાહનો માટે તા.૦૨/૦૫/૨૦૨૪ ના રોજ અમુક રૂટ, રસ્તા બંધ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો માર્ગ બંદ રહેશે જ્યારે તેના વૈકલ્પિક રૂટ તરીકે સાત રસ્તા સર્કલથી એસ.ટી.બસસ્ટેન્ડ રોડ…
Read Moreતા.૦૨/૦૫/૨૦૨૪ રોજ સવારના ૬-૦૦ કલાક થી બપોરના ૪-૦૦ કલાક દરમિયાન કેટલાક માર્ગ ઉપરથી ભારે વાહનો તથા જવલનશીલ પદાર્થ ગેસ ભરેલા વાહનો પસાર થઇ શકશે નહીં
હિન્દ ન્યુઝ, આણંદ આગામી તા. ૦૨ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદના કરમસદ શકિતનગર હેલીપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે પધારી રોડ માર્ગે નીકળી શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર ખાતે જાહેરસભામાં પધારનાર હોય વડાપ્રધાનનાં આ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમન જળવાઇ રહે તથા સુરક્ષાની દ્રષ્ટિએ આણંદ શહેર-તાલુકાના કેટલાંક માર્ગો પર તા. ૦૨/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૬-૦૦ થી બપોરના ૪-૦૦ કલાક સુધી વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તા. ૦૨/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૬-૦૦ થી બપોરના ૪-૦૦ કલાક દરમિયાન કેટલાક રસ્તાઓ પરથી પસાર થતા વાહનોની…
Read More