જામનગર જિલ્લાના રમત મંડળો અનુદાન મેળવવા અને રજીસ્ટ્રેશન કરાવવા માટે અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ્લા જામનગર

        રમત ગમત કુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓશોરીટી ગુજરાત-ગાંધીનગર દ્વારા જિલ્લામાં ચાલતી ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાના રમત મંડળો માટે અનુદાન આપવા માટેની યોજના અમલમાં હોવાથી જામનગર જિલ્લામાં બંધારણીય રીતે સ્થાપિત થયેલ ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાના રમત મંડળો એથ અને નિયમ અનુસાર ચાલતા હોય તેવા રમત મંડળો સ્પોર્ટ્સ ઓશોરીટી એ ગુજરાત-ગાંધીનગર માંથી અનુદાન મેળવવા કે રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તેઓ જિલ્લા રમત ગમત વૈરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બિલ્ડિંગ જિલ્લા પંચાયત જામનગર કચેરીને ચાર દિવસની અંદર સંપર્ક કરી શકશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી બી. જે. રાવલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment