આગામી ૧૦ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે રાજ્યના ૧,૨૭,૨૧૨ આવાસોનું ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરશે

હિન્દ ન્યુઝ, જામનગર રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓનાં અંદાજીત ૧,૨૭,૨૧૨ આવાસોના ઇ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાશે. તેમજ તમામ જિલ્લાઓમાં આ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જામનગર જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોના સુચારુ આયોજન માટે કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને ક્લેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી…

Read More

સ્પે. ખેલ મહાકુંભ ૨.૦ જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર  સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પે. ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા જિલ્લાકક્ષાની સ્પે.ખેલ મહાકુંભ ૨.૦ ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ભાવનગર જિલ્લાકક્ષાએ કેટેગરી મુજબ અલગ અલગ વયજુથમાં સ્પર્ધાનું આયોજન થનાર છે. જેમાં એથ્લેટીક્સ, સાઈકલિંગ, ચેસ, સીટીંગ વોલીબોલ, બાસ્કેટબોલ, બોચી, બેડમીન્ટન, ક્રિકેટ જેવી સ્પર્ધાનું આયોજન થનાર છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભના જે-તે કેટેગરીના ખેલાડીઓ માટે વ્યક્તિગત રમતો અને સાંધિક રમતોનું આયોજન કરવામાં આવશે. જિલ્લાકક્ષાએથી રાજ્યકક્ષાની સ્પર્ધામાં…

Read More

ઘોઘા, મામલતદાર કચેરી ખાતે તા. ૨૮ ફેબ્રુઆરી ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ફેબ્રુઆરી-૨૦૨૪ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૮/૦૨/૨૦૨૪ ને બુધવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ઘોઘા,મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૪/૦૨/૨૦૨૪ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક…

Read More

ભાવનગર જિલ્લામાં આઠ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસોનાં ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ.આવાસોનું તા.૧૦મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨.૦૦ વાગ્યે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કરાશે. જેનાં ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લામાં આઠ વિધાનસભા બેઠકો ખાતે આવાસોનાં ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે. જેનાં સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાનાં અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી. જિલ્લા કલેકટર એ બેઠકમાં કાર્યક્રમ સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, બેઠક વ્યવસ્થા, લોકોને વાહનો દ્વારા લાવવા અને લઈ જવાની વ્યવસ્થા, ફૂડ પેકેટ, પીવાનાં પાણીની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા સહિતની કામગીરી કરાવવા કલેક્ટરશ્રીએ સંબધિત…

Read More

आगामी लोकसभा निर्वाचन को ध्यान में रखकर सेक्टर पदाधिकारियों को दिया गया प्रशिक्षण

हिन्द न्यूज़, बिहार       आसन्न लोकसभा आम निर्वाचन 2024 को स्वच्छ, निष्पक्ष एवं भयमुक्त वातावरण में संपन्न कराने को लेकर हाजीपुर के हरिवंशपुर स्थित डीआरसीसी में सभी प्रतिनियुक्ति सेक्टर पदाधिकारी एवं पुलिस पदाधिकारी को उनके कार्य एवं दायित्व का प्रशिक्षण जिलाधिकारी एवं पुलिस अधीक्षक की उपस्थिति में दिया गया। लोकसभा निर्वाचन को लेकर जिला में कुल 2559 मतदान केंद्र बनाए गए हैं इसके लिए कुल 291 सेक्टर पदाधिकारी और 291 पुलिस पदाधिकारी की प्रतिनियुक्ति की गई है।      प्रशिक्षण के दौरान जिलाधिकारी ने कहा कि सेक्टर पदाधिकारी निर्वाचन…

Read More

સડક સુરક્ષા, જીવન રક્ષા, માર્ગ સપ્તાહ સલામતી સપ્તાહની ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ               બોટાદ જિલ્લામાં કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.              ટ્રાફિકના નિયમોનું પાલન કરનારાઓને ફૂલ આપી પ્રોત્સાહન કરવાનું કાર્ય હોય કે શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ અંગે જાગૃતિ કેળવવાનું કાર્ય હોય… બોટાદ જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અવનવાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને પેમ્ફલેટ અને માહિતીપ્રદ સામગ્રીઓનું વિતરણ…

Read More

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત આઈ.ટી.આઈ વેરાવળ ખાતે આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી માર્ગદર્શક સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ગીર-સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત આઈ.ટી.આઈ વેરાવળ ખાતે આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.         જેમા વિદ્યાર્થીઓ રોડ સેફ્ટીના નિયમોનુ પાલન વિશે જાણકારી મેળવે તેમજ રોડ સેફટીના નિયમોનુ મહત્વ સમજીને અમલવારી કરે તેવા શુભ હેતુસર એ.આઈ.એમ.વી ટાંક દ્વારા વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.તેમજ હેલ્મેટ, સિટબેલ્ટ,તેમજ વિવિધ સિમ્બોલ્સ અને તેમનો ઉપયોગ મહત્વ સહિતની તકેદારી રાખવાની તમામ બાબતો સમજાવી હતી.તેમજ વિદ્યાર્થીઓએ પણ ટ્રાફિક રૂલ્સ રેગ્યુલેશનના નિયમો પાળવા તત્પરતા બતાવી હતી. આ તકે આઈ.ટી.આઈ હરેશભાઈ વાળા, આરટીઓમાંથી…

Read More

ખેડૂતો બન્યા સ્માર્ટ, આંગળીના ટેરવે મેળવી રહ્યાં છે કૃષિ જગતનું અદ્યતન જ્ઞાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ભારત એક કૃષિપ્રધાન દેશ છે. આ કૃષિમાં નવીન કૃષિ પદ્ધતિઓ, નવીન સંશોધનોનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, તેની જાણકારી મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન આપવાની યોજના અમલમાં છે. આ સ્માર્ટફોન દ્વારા ગુજરાતના છેવાડાના ગામમાં રહેલો ખેડૂત પણ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના તેમજ અન્ય રાજ્યના માર્કેટ, વિવિધ કૃષિ યુનિવર્સિટી તથા વિદેશમાં થઈ રહેલા નવા સંશોધનો વિશે જાણકારી મેળવીને તેનો પોતાની કૃષિમાં ઉપયોગ કરીને વધુ ઉત્પાદન અને વધુ નફામાં ફેરવી શકે છે. ગુજરાતના ખેડૂતોને ટેકનોલોજીના યુગમાં ઈન્ટરનેટના માધ્યમથી કૃષિજગતની તમામ જાણકારી આંગળીના…

Read More

જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર   સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા કક્ષાની ભાઈઓની કબડ્ડીની સ્પર્ધા ડી.સી.સી. સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. સ્પર્ધામાં 24 જેટલી ટીમ સહભાગી બની હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અજયસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

Read More

જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે જિલ્લા કક્ષાની ભાઈઓની જુડોની સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા કક્ષાની ભાઈઓની જુડોની સ્પર્ધા પી.વી.મોદી સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર શ્રી મયુરભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. ૦૦૦૦૦૦ સમાચાર યાદી : ૧૬૪ જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ જામનગર તા.૦૬ ફેબ્રુઆરી, સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા…

Read More