જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

  સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા કક્ષાની ભાઈઓની કબડ્ડીની સ્પર્ધા ડી.સી.સી. સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. સ્પર્ધામાં 24 જેટલી ટીમ સહભાગી બની હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અજયસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment