હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. આ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા,જેતપુરપાવી અને છોટાઉદેપુર ખાતે સમાંતર કાર્યક્રમોમાં કુલ ૧૦૨૦૪ આવાસોના ઈ-લોકાર્પણ મહાનુભાવનો વરદહસ્તે કરવામાં આવ્યુ હતું. કલેક્ટર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે ૨૦થી વધુ લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી…
Read MoreMonth: February 2024
ગીર સોમનાથ જિલ્લાના ૯૫૫થી વધુ લાભાર્થીઓનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન થયું સાકાર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડિનાર, પ્રાચી અને ઉના ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમોમાં કુલ ૯૫૯ આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતાં. આ કાર્યક્રમના ઉપલક્ષમાં પ્રાચીમાં ધારાસભ્ય…
Read Moreઆણંદ જિલ્લાના લાભાર્થીઓનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન થયું સાકાર
હિન્દ ન્યુઝ, આણંદ આણંદમા શનિવારે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૪ જેટલા આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત આણંદ જિલ્લાના સાત વિધાનસભા ક્ષેત્રોમાં કુલ ૬૦૫ આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતાં.આ કાર્યક્રમ અંતર્ગત અક્ષરફાર્મ,આણંદ ખાતે ધારાસભ્ય યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના ૧,૩૧,૪૫૪ પરિવારોને આવાસોની ભેટ આપવા જઈ રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક…
Read Moreवैशाली जिलाधिकारी जिले के विभिन्न अंचलों जन समस्यायों की सुनवाई करते हुए
हिन्द न्यूज़, बिहार साक्षात्कार कार्यक्रम वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा ने अपने कक्ष में जिले के विभिन्न अंचलों जन समस्यायों की सुनवाई करते हुए । उनकी समस्याओं का निष्पादन जिलाधिकारी यशपाल सिंह मीणा ने किया।इस कार्यक्रम में कुल 66 जन समस्यायों से संबंधित आवेदन पत्र प्राप्त हुए थे। जिलाधिकारी यशपाल सिंह मीणा ने आवेदन से संबंधित अंचल पदाधिकारियों को मोबाइल से सम्पर्क स्थापित करते हुए जानकारी एवं जांचोंपरांत समस्या का निष्पादन किया गया है। इसके लिए जिला जन शिकायत कोषांग का गठन किया गया है। इसके साथ ही…
Read Moreશ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરષ્ટ્ર ઝોન દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાય
શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરષ્ટ્ર ઝોન દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાય હિન્દ ન્યુઝ, જગત જનની ઉમિયા માતાજીના પ્રગટીયના ૧૨૫ વર્ષ નિમિતે શ્રી ઉમિયાધામ-સિદસર દવારા ૨૧ ડિસ. થી ૨૯ ડિસે. ૨૦૨૪ દરમ્યાન શ્રી ૧| શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા ઉમાભવન-રાજકોટ ખાતે તા.૨૮-૦૧-૨૦૨૪ દરમ્યાન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાંથી ૨૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો શુભારંભ સવારે ૯:૦૦ વાગ્યે દીપ પ્રાગટ્ય અને મા ઉમિયાની આરતીથી કરવામાં આવેલ. શ્રી સરોજબેન મારડિયા સૌરાષ્ટ્ર ઝોનના મહિલા અધ્યક્ષા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. સોનલબેન ઉકાણી…
Read Moreજામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે શહેર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની બહેનોની (તરણ) સ્વિમિંગ સ્પર્ધા જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અલગ-અલગ 6 એજ ગ્રુપ કેટેગરીમાંથી 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર કુલદીપભાઈ જાની, ભગીરથસિંહ, હાર્દિકભાઈ જોશી અને ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
Read Moreજામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે શહેર કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની ભાઈઓની ખો-ખો સ્પર્ધા સ્વામિનારાયણ ગુરુકુળ, ઠેબા સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપ કેટેગરીમાં કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર સંજય સિંહ, હાર્દિકભાઈ જોશી, વિજય જુજીયા અને મયુર ગંજેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
Read Moreજિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની ત્રિમાસિક બેઠક અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની સમીક્ષા બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલા મુદ્દાઓ બાબતે જિલ્લા કલેક્ટરશ્રીએ સમિતિના સદ્સ્યો સાથે વિસ્તૃતપણે ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ જિલ્લા કલેક્ટરએ પુર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્ની…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં આજે ૯૫૯ આવાસોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યના નાગરિકોને ઘરરૂપી છત્ર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડિસા ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમ સાથે રાજ્યભરના જિલ્લાઓમાં પણ આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાવાના છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ચાર સ્થળોએ આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત યોજાશે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં સવારે ૧૧.૦૦ કલાકે કે.સી.સી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ૧૮૦, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ૭૬, આંબેડકર આવાસ યોજનાના…
Read Moreગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા શ્રી સરસ્વતી કોલેજ ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા ઘરેલુ હિંસા અધિનીયમ -૨૦૦૫ની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પેનલ એડવોકેટ દ્વારા કાનૂની સેવાઓની માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત સખી વન સ્ટોપ સેન્ટરની , સાયબર ક્રાઇમને લગતી માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાઓ, પી.બી.એસ.સી.ની માહિતી,૧૮૧- અભયમ મહિલા હેલ્પ લાઇનની માહિતી પુરી પાડવામાં આવી હતી.અને મહિલા અને બાળ કલ્યાણની વિવિધ…
Read More