હિન્દ ન્યુઝ, આણંદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪” કાર્યક્રમ અંતર્ગત દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે અન્વયે સોમવારે આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪” ના કાર્યક્રમના જીવંત પ્રસારણને વિદ્યાલય ખાતે એકસાથે નિહાળ્યું હતું. આ જીવંત પ્રસારણ માટે વિદ્યાલય દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ ૩૩૨ વિદ્યાર્થીઓ અને ૧૯ શિક્ષકોએ આ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અત્યંત…
Read MoreDay: January 30, 2024
ઉમરેઠના ખાનકૂવા ખાતે એનએસએસ (NSS) કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાની શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી,ઓડ સંચાલિત ડી.એમ.પટેલ આર્ટસ એન્ડ એસ.એસ.પટેલ કોમર્સ કોલેજ દ્વારા ઉમરેઠ તાલુકાના ખાનકૂવા ગામ ખાતે પ્રો. સંજયભાઈ પટેલ અને પ્રો.ભરતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની વાર્ષિક શિબિર સોમવારે યોજાઇ હતી. આ શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. એનએસએસ શિબિર અંતર્ગત ગામમાં સ્વચ્છતા અભિયાન, પશુ ચિકિત્સા કેમ્પ, નેત્ર ચિકિત્સા કેમ્પ, મેડિકલ કેમ્પ, અંધશ્રદ્ધા નિવારણ, બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન, પ્રાકૃતિક ખેતી અભિયાન સહિત રાત્રિ સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જે અન્વયે આરોગ્ય કેન્દ્ર,ભરોડાથી વિક્રમભાઈ અને ટીમ, મતદાતા જાગૃતિ…
Read Moreઆણંદ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદમાં સોમવારે સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ મિતેષભાઇ પટેલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, જનની સુરક્ષા યોજના, નિશ્ચય પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, બેટી બચાવો – બેટી પઢાઓ, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સુકન્યા સમૃધ્ધિ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, મનેરેગા, મિશન મંગલમ, દિન દયાલ અંત્યોદય યોજના,…
Read Moreमादक पदार्थों के परिवहन एवं उसके सेवन के विरुद्ध विशेष अभियान चलाया जाय – जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार आगामी लोकसभा चुनाव के मद्देनजर रखते हुए जिला स्तरीय नाकों के कोडीनेशन की टीम की टीम की बैठक समाहरणालय कक्ष में बुलायी।जिसकी अध्यक्षता जिलाधिकारी यशपाल सिंह मीणा ने की। उन्होंने अध्यक्षीय संबोधन में जिलाधिकारी यशपाल सिंह मीणा ने कहा कि मादक पदार्थों जैसे चरस, अफीम, गांजा आदि के परिवहन एवं उसके सेवन करने के विरुद्ध विशेष अभियान चलाने का निर्देश दिया। इस मौके पर मद्यनिषेध,कारा, शिक्षा, स्वास्थ्य एवं पुलिस प्रशासन समेत अन्य विभागों के पदाधिकारी उपस्थित थे। जबकि मुजफ्फरपुर जिले के विजीलेंस के पदाधिकारी व…
Read Moreબજેટ સત્ર દરમ્યાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં, સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે
હિન્દ ન્યુઝ, જામનગર તારીખ. ૩૧ મી જાન્યુઆરી-૨૦૨૪ થી સંસદના ભજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં ઉપસ્થિત હોવાથી તા. ૩૧/૦૧/૨૦૨૪ થી તા.૧૦/૦૨/૨૦૨૪ સુધી બજેટ સત્ર દરમ્યાન કામકાજના ઉપરોકત દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી. સંસદના બજેટ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા અને ભાણવડ ખાતેના સંસદસભ્યના કાર્યાલયો સવારે : ૯.૩૦ થી રાત્રે : ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, માઉન્ડ ફ્લોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૦૦૧૦૦,…
Read More