હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મહાદેવના દર્શન કરી ગૃહમંત્રી એ સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા અને પાઘપૂજા કરી હતી. તેમણે દેવાધિદેવના ચરણોમાં લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટેની પ્રાર્થના પણ કરી હતી. સોમનાથ મંદિરના પંડિતો અને ઋષિકુમારોએ શ્લોકોચ્ચાર વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીને તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરાવી હતી. ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરવા સાથે ધ્વજા આરોહણ કરાવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીને દર માસની માસિક શિવરાત્રિએ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનો…
Read MoreMonth: December 2023
संविधान पखवाड़ा दिवस पर वैशाली समाहरणालय के प्रांगण में लगाया गया विशेष कैंप
हिन्द न्यूज़, बिहार वैशाली जिला एवम सत्र न्यायाधीश सत्येंद्र पांडे एवं जिलाधिकारी वैशाली श यशपाल सिंह मीणा के निर्देश के आलोक में जिला विधिक सेवा प्राधिकरण वैशाली एवं जिला विधि शाखा के संयुक्त तत्वावधान में संविधान दिवस के अवसर पर मनाया जा रहे संविधान पखवाड़ा अंतर्गत वैशाली समाहरणालय प्रांगण में एकदिवसीय विशेष कैंप का आयोजन किया गया। जिसका शुभारंभ जिलाधिकारी यशपाल सिंह मीणा एवं अपर जिला एवं सत्र न्यायाधीश-सह- सचिव जिला विधिक सेवा प्राधिकरण वैशाली के द्वारा संयुक्त रूप से किया गया।इस विशेष कैंप में विभिन्न विभागों के…
Read Moreઆયુષ્માન કાર્ડથી દોઢ લાખ રૂપિયાની સારવાર મળી- લાભાર્થી લાભુબહેન સોલંકી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આજે વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. તેમજ વંચિત લાભાર્થીઓને લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.જેમા “મેરી કહાની, મેરી જુબાની અન્વયે લાભુબહેન જેસાભાઈ સોલંકીને પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. લાભુબહેન ગ્રામજનો અને મહાનુભાવો સમક્ષ આયુષ્યમાન ભારત યોજનાનો લાભની વાત કરતા જણાવ્યુ હતુ કે, મારી દીકરીનો જન્મ અધૂરા મહિને થયેલો હોવાથી મને સારવાર દમરમિયાન પચાસ હજારનો ખર્ચો થયેલ ત્યારબાદ મને દવાખાનેથી જાણકારી મળી કે આયુષ્માન…
Read Moreગીર સોમનાથ જિલ્લામા ચાંડુવાવ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીનાં હસ્તે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત હરસુખભાઈ ચાવડાને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ચાંડુવાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. જેમાં ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત હરસુખભાઈ જીવણભાઈ ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. આ તકે, હરસુખભાઈએ જણાવ્યું હતું કે મારા ઘરમાં કુલ 6 સભ્યો છે અને હું પહેલા કાચા મકાનમાં રહેતો હતો. કાચા મકાનમાં રહેવાના કારણે મને ઘણી જ મુશ્કેલી…
Read Moreવિકસિત ભારત સંકલ્પ યાત્રા’ વિકસિત ભારતના વિચારને જન આંદોલન/લોક આંદોલન બનાવવાની યાત્રા છે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સરકારી યોજનાઓ થકી લોકકલ્યાણનો માર્ગ કંડારનાર ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા’ દેશભરમાં ચાલી રહી છે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથનો ઈતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ છે. સોમનાથના લોકોએ સોમનાથ દાદાના રક્ષણ અને સ્વાભિમાન માટે અનેક બલિદાન આપી ભારતીય સંસ્કૃતિને અક્ષુણ્ણ રાખી છે. તેવી આ તપોભૂમિ જેણે વિનાશ પર વિકાસની ગાથા આલેખી છે. સોમનાથ દાદાની ફરકથી ધજા તેનું દ્યોતક છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ…
Read More