સ્વર્ગસ્થ રેખાબેન ની વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ગાયત્રી યજ્ઞ રાખવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, દાહોદ

    લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે સ્વર્ગસ્થ રેખાબેન ની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા તેમની સાચી શ્રદ્ધાંજલિ માટે ગાયત્રી મહામંત્ર અને મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપી શ્રધાંજલિ અર્પિત કરવામા આવેલ. સાથે સમાજ વ્યસન મુક્ત બને એ માટે સૌ ઘર પરિવારે સંકલ્પ લીધો હતો. આ યજ્ઞ માં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો એ ભાગ લીધો હતો.

 રિપોર્ટર : ગોવિંદ પટેલ, દાહોદ

Related posts

Leave a Comment