હિન્દ ન્યુઝ, જસદણ જસદણ બાર એસોસિયેશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને લાઈબ્રેરીયનની નિમણૂક કરવામાં આવેલ. આમ જસદણ બારમાં ઈલેકશનની જગ્યાએ સિલેક્શન કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્રના વરિષ્ઠ ધારાશાસ્ત્રી તેમજ ચુસ્ત જનસંઘી અને ૪૦ માં વર્ષ સુધી પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતાં હોય તેવા પ્રમુખપદે જગદીશભાઈ કે.આચાર્ય તેમજ ઉપપ્રમુખપદે વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાય હોય તેવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી યાકુબભાઈ એલ. દલાલ તેમજ સેક્રેટરીપદે વર્ષોથી બિનહરીફ તરીકે ચૂંટાતા હોય એવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ પી.અંબાણી તેમજ લાઈબ્રેરિયનપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી રશ્મિનભાઈ એન.શેઠની નિમણૂક થતા હર્ષ અને ખુશીનો માહોલ જોવામાં આવેલ તેમજ નિમણુક હોદેદારોની યાદી…
Read MoreMonth: December 2023
મહીસાગર કલેકટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર કલેકટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી અને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ Emerging અને aspiring તરીકે પસંદ થયેલ કચેરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલએ જણાવ્યું હતું કે, સતત મે માસ ચાલેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લામાં ખૂબ જ સારી કામગીરી થઇ પણ હજુ આપડે જાગૃત થઈ આપડી આજુબાજુ સફાઈ રાખી જિલ્લામાં સ્વચ્છતા જાળવી રાખીએ અને સ્વચ્છ સમાજનું નિર્માણ કરીએ. શહેરની સાથે ગામડાઓમાં પણ સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે માટે…
Read Moreવીંછિયા બાર એસોસીએશનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, જસદણ વીંછિયા બાર એસોસિયેશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીની નિમણૂક કરવામાં આવેલ. આમ વીંછિયા બારમાં ઈલેકશનની જગ્યાએ સિલેક્શન કરવામાં આવેલ જેમાં પાંચમા વર્ષે પણ બિનહરીફ તરીકે હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ. જેમાં પ્રમુખપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી હિરેનભાઇ એચ.પરમાર, ઉપપ્રમુખપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી વનરાજભાઈ હણ, સેક્રેટરીપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી સંજયભાઇ એન.રામાનુજની નિમણૂક થતા હર્ષ અને ખુશીનો માહોલ જોવામાં આવેલ તેમજ નિમણુક હોદેદારોની યાદી વિવિધ વિભાગોમાં મોકલી આપવામાં આવેલ તેવું એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read Moreસરદાર પટેલ યુનિવર્સિટીમા હિન્દી રિફ્રેશર કોર્ષ નો સમાપન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, આનંદ સરદાર પટેલ યુનિવર્સિટીના HRDC વિભાગમાં ચાલતા રિફ્રેશર કોર્સ હિન્દીનો સમાપન સમારોહ તા.૨૩/૧૨/૨૦૨૩ના રોજ બપોરે ૪ દરમિયાન યોજાયો હતો. નિરંજન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વિકસિત ભારત મિશન ૨૦૩૦અને ૨૦૪૭ વિશે જાગૃતિ લાવવાનો છે. જેમાં કા. કુલપતિ નિરંજનભાઈ પટેલ, હિન્દી વિભાગના કન્વીનર અને અધ્યક્ષ પ્રો. . દિલીપ મહેરા, ટેકનિકલ ઓફિસર હાર્દિકભાઈ પંડ્યા અને પ્રોફેસર સતીષ પાંડે મંચ પર હતા. આ કાર્યક્રમમાં ભારતના લગભગ ૯ થી ૧૦ રાજ્યોના શિક્ષકોએ ભાગ લીધો હતો અને ૨૪ જેટલા જાણીતા કવિઓ, સાહિત્યકારો અને વિષય…
Read Moreવિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પોતાના પ્રતિભાવ જણાવતા લાભાર્થીઓ
હિન્દ ન્યુઝ, જામનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી અનેકવિધ લાભાર્થીઓને ઘર આંગણે જ મળી રહ્યા છે. લાભાર્થીઓ ઘરે બેઠા સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી રહ્યા છે. જામનગર તાલુકામાં અનેકવિધ સખી મંડળો કાર્યરત છે. જામનગર તાલુકાના ધુંવાવ ગામના એવા જ એક લાભાર્થી સોમૈયાબેન બુખારીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવે છે કે, ”હું અલ મદીના જૂથમાં સદસ્ય છું. અમારા જૂથમાં અત્યારે 11 બહેનો છે. અમે લોકો સાબુ બનાવીએ છીએ. અમને સખી મંડળની જાણકારી મળી છે અને ત્યારબાદ બેંકમાં અરજી કરી હતી. અમને બેંકમાંથી સારો સહકાર મળ્યો છે. અમે સાબુ સિવાય બ્રાસ પાર્ટ્સ…
Read Moreજામનગરના પ્રતિભાશાળી બાળ કલાકારનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે ખાસ સંદેશો
હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા જામનગર જિલ્લાના દરેક ગામમાં પરિભ્રમણ કરી રહી છે. ત્યારે જામનગર તાલુકાના વસઈ ગામમાં બાળ કલાકાર ભાવિન રબારી પણ આ યાત્રામાં સહભાગી થયા હતા અને આ યાત્રામાં મહત્તમ ગ્રામજનો ભાગ લે તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી લાભાન્વિત બને તેવો સંદેશો રજૂ કર્યો હતો. ભાવિન રબારીએ સમગ્ર જામનગર જિલ્લાને વૈશ્વિક સ્તરે અનોખું ગૌરવ અપાવ્યું છે, અને બૉલીવુડની વિશાળ દુનિયામાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. જામનગર તાલુકાના વસઈ ગામમાં કેબિનેટ…
Read More52 वां विजय दिवस समारोह वैशाली जिला पूर्व सैनिक संघ द्वारा धुमधाम से मनाया
हिन्द न्यूज़, बिहार वैशाली जिला पूर्व सैनिक संघ के द्वारा 52 वा 1971 विजय दिवस समारोह कुशवाहा आश्रम एसडीओ रोड हाजीपुर में मनाया गया। कार्यक्रम में जिला के बड़ी संख्या में पूर्व सैनिक, तथा उनके परिजनों ने भाग लिया।कार्यक्रम का संचालन महासचिव सुमन कुमार ने किया।कार्यक्रम में मुख्य अतिथि जिलाधिकारी यशपाल मीणा, पुलिस अधीक्षक रवि रंजन कुमार, अपर जिलाधिकारी विनोद कुमार सिंह, कमांडर बीपी सिंह, गांधी स्मारक पुस्तकालय ट्रस्ट के अध्यक्ष डॉ शैलेंद्र राकेश, एसके सिंह के द्वारा दीप प्रज्वलित करके शुभारंभ किया गया। उसके बाद सभीउपस्थित लोगों ने राष्ट्रगान…
Read Moreઆણંદમાં સરદાર પટેલ યુનિ.નો ૬૬મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો
આણંદ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનો ઈમાનદારી, કર્તવ્યભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં યોગદાન આપે : રાજયપાલ આચાર્ય દેવવ્રત ●કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ● નવપદવી ધારકો જીવનમાં કઠિનમાં કઠિન લક્ષ નિર્ધારીત કરી આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ બને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વોઇસ ઓફ યુથ, ચોઇસ ઓફ યુથ, પાવર ઓફ યુથ અને એસ્પિરેશન ઓફ યુથની નીતિ અપનાવી યુવાનો માટે અનેક ક્ષિતિજો ખુલ્લી મૂકી છે. નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને માતૃભાષા જેવા મહત્વના તત્વોનો સંગમ કરવામાં આવ્યો છે સરદાર સાહેબ ના હોત તો…
Read Moreचिकित्सा पदाधिकारी क्षेत्र भ्रमण कर लोगों से स्वास्थ्य सेवाओं की पहुंच पर फीडबैक प्राप्त करें- जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार वैशाली जिले के समाहरणालय सभागार में जिला स्तरीय टास्क फोर्स की बैठक में स्वास्थ्य विभाग के कार्यों की समीक्षा करते हुए जिलाधिकारी यशपाल मीणा के द्वारा सभी प्रखंड चिकित्सा पदाधिकारी को क्षेत्र भ्रमण कर आम लोगों से मिलने और स्वास्थ्य सेवाओं की आमजन तक पहुंच की फीडबैक प्राप्त करने का निर्देश दिया गया। उन्होंने आगे कहा कि सभी प्रखंड चिकित्सा पदाधिकरी माह में एक बार अपने प्रखंड के सभी पंचायत का भ्रमण सुनिश्चित करें। सिविल सर्जन को निर्देश दिया गया कि इससे संबंधित रोस्टर…
Read Moreઆદિવાસી સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરતું છોટાઉદેપુર સંગ્રહાલય આજથી જાહેરજનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં સરકાર સંચાલિત એક માત્ર આદિવાસી સંગ્રહાલય સમારકામ કર્યા બાદ આજથી જાહેરજનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સંગ્રહાલયમાં રાઠવા,ભીલ,તડવી,નાયકડા જેવી આદિવાસી જાતિઓની ઘરગથ્થુ ચીજ-વસ્તુઓ,ઘરેણા,વસ્ત્રો,સંગીત વાદ્યો, આયુદ્યો,કૃષિના સાધનો, માટીકામના નમૂનાઓ,કાષ્ઠના દેવ દેવીઓના પુતળા વગેરે પ્રદર્શિત કર્યા છે. જેમાં તેમના મૂળ નિવાસ સ્થાનો જેવા જ ઘરો બનાવી, તેમાં સ્ત્રી પુરુષ,બાળકોના પુતળા બનાવી તેમને ડાયોરામાઓમાં ગોઠવી તેમની જીવનશોલી દર્શાવતા આબોહોબ દ્રશ્યો સંગ્રહાલયમાં ખડા કરવામાં આવ્યા છે. કેટલાક ઘર તો વોક-ઇન-ડાયોરામાં છે. આમ આદિવાસી સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરવાનો અને તે દ્વારા ચક્ષુગમ્ય શિક્ષણ આપવાનો આ સંગ્રહાલય…
Read More