હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારના આદેશ અનુસાર તા.૨૧ માર્ચ ૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે માન.મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલરદાર, ઉમરાળાને તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગેનો કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામા આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી…
Read MoreDay: March 7, 2023
ભાવનગર જિલ્લાના તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારીશ્રી મળશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પના સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. આ નામ નોંધણી કેમ્પ સિહોર તાલુકાના પથિકાશ્રમ ખાતે ૭ તારીખે, ગારિયાધાર તાલુકામાં સરકારી આરામગૃહ ખાતે ૧૦ તારીખે, મહુવા તાલુકાના સરકારી આરામગૃહ ખાતે ૧૩ તારીખે, જેસર તાલુકાનાં તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૬ તારીખે, ઉમરાળા સરકારી આરામગૃહ ખાતે ૨૦…
Read Moreભાવનગરમાં એમ. જે. કોમર્સ કોલેજ ખાતે ૧૦ માર્ચના રોજગાર ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર તથા શ્રી એમ. જે. કોમર્સ કોલેજ- ભવનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૪ એકમો (કંપની) માં એક્સપોર્ટ મેનેજર, એચ. આર., ઓફિસ એક્સિક્યુટિવ, ડિજિટલ માર્કેટિંગ એક્સિક્યુટિવ, ટ્રેની, પ્લાન્ટ ઓપરેટર, સિફ્ટ, ઇન્ચાર્જ, ઇલેક્ટ્રિશિયન, ફિટર, સ્ટોર ઇન્ચાર્જ, આસી. એચ. આર., રિલેશનશીપ મેનેજર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ, આઈ ટી આઈ, ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા. ૧૦/૦૩/૨૦૨૩ (શુક્રવાર), સમય: સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, “વિવેકાનંદ હૉલ”, વિદ્યાનગર, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ…
Read Moreભાવનગર ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની સર ટી. હોસ્પિટલની નર્સિંગ કોલેજ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંર્તગત પાંચમા ઔષધિ દિવસની ઉજવણી મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને યોજાયો. વડાપ્રધાનની પહેલ પર યોજના વિશે જાગૃતિ વધારવા અને જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૭મી માર્ચે “જન ઔષધિ દિવસ” ઉજવવામાં આવે છે. આ વર્ષે ૦૫ મો જન ઔષધિ દિવસ” જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી “ ની સુચિત થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો. જે માટે ૦૧ માર્ચ ૨૦૨૩ થી ૦૭. માર્ચ ૨૦૨૩ સુધી ભાવનગર જિલ્લાના તમામ PHC, CHC, SDH, DH, Nursing School ખાતે…
Read Moreअंतरराष्ट्रीय महिला दिवस पर भारत सरकार के केंद्रीय संचार ब्यूरो ने किया कार्यक्रम का आयोजन
हिन्द न्यूज, बिहार प्रभारी जिला जज वैशाली ने महिला क्रिकेट मैच का किया उद्घाटन, अतरिक्त जिला जज 2 ने किया बोलिंग और ज्योति कुमारी अतरिक्त जिला जज ने बैटिंग में किया कमाल। अंतराष्ट्रीय महिला दिवस के अवसर पर केंद्रीय संचार ब्यूरो के छपरा कार्यालय में खाना विशेष कार्यक्रम का किया आयोजन।कार्यक्रम का उद्घाटन संयुक्त रूप से प्रोमिला परिहार प्रभारी जिला जज, वैशाली अतरिक्त जिला जज ज्योति कुमारी और उजमा कमर ने किया। डॉ सी बी रमन यूनिवर्सिटी के क्रिकेट ग्राउंड पर महिला क्रिकेट मैच का आयोजन पिंक…
Read Moreજામનગરની સજુબા કન્યા શાળામાં શિક્ષણને દખલ રૂપ મજાર હટાવવા પ્રશાસન પાસે માંગણી કરતી હિન્દુ સેના
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની જુની દીપક ટોકીઝ પાસે સુભાષ શાક માર્કેટના રસ્તા પર આવેલ સજુબા કન્યા શાળામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ દરમિયાન ગેરકાયદેસર પ્રવેશ કરી, મજાર પર લોબાન, ફુલ, ચાદર ચડાવવાના બહાને અનેક વિધર્મી લોકો ગેરકાયદેસર પ્રવેશ કરે છે. હાલમાં શિક્ષણ કે પરીક્ષા ચાલુ થવાની હોય તેમ છતાં પણ આ લોકોને કોઈ રોકી શકતું નથી, જેથી શાળાને તેમજ વિદ્યાર્થીઓને મોટી નુકસાનની ભોગવવી પડે છે. ખરેખર આ જગ્યા 1998 પહેલા મેદાન જ હતું પરંતુ ધીરે ધીરે આ જગ્યામાં બિનઅધિકૃત પ્રવેશ કરી અંધશ્રદ્ધા ફેલાવી વિધર્મીઓએ લોકોને ગેરમાર્ગે દોરી આ…
Read Moreઆદિવાસી આર્ટસ અને કોમર્સ કોલેજ સંતરામપુરમાં ઈન્ટરનેશનલ વેબીનાર યોજાયો
હિન્દ ન્યુઝ, સંતરામપુર આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરના કોમર્સ વિભાગદ્વારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેસ્ટ બિઝનેસ ઈન ધ વલ્ડ વિષય ઉપર ઇન્ટર નેશનલ વેબીનાર નું આયોજન તા.6 માર્ચ, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરનેશનલ વેબિનારમાં મોટી સંખ્યામાં વિવિધ યુનિવર્સિટીના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. વેબિનારના શુભારંભમાં કાર્યક્રમની પ્રારંભિક રૂપરેખા કોમર્સ વિભાગના અધ્યક્ષ ડો. મો.ઇશાક પટેલ દ્વારા આપવામાં આવી હતી. આચાર્ય ડો. અભય પરમાર દ્વારા પ્રારંભિક ઉદબોધન કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત વેબિનારમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટ, અમદાવાદના વાઈસ પ્રેસિડેન્ટ માનનીય…
Read Moreઅમીન માર્ગ પર આવેલ રોટરી મીડટાઉન લાઈબ્રેરી ખાતે મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે લાઈબ્રેરીના મેમ્બરો માટે અવનવી બૂક પ્રદર્શન માટે મુકવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ અમીન માર્ગ ખાતે આવેલ રોટરી મીડટાઉન લાઈબ્રેરી દ્વારા દર બે મહિને લાઈબ્રેરીના મેમ્બરોની આવશ્યકતા તેમજ અવનવી પ્રકાશિત થતી જુદીજુદી બૂક લાઈબ્રેરી ખાતે મુકવામાં આવતી હોય છે. આજે તા. ૦૭-૦૩-૨૦૨૩નાં રોજ લાઈબ્રેરી ખાતે મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે લાઈબ્રેરીના મેમ્બરો માટે અવનવી બૂકને પ્રદર્શન માટે મુકવામાં આવી હતી. રોટરી મીડટાઉન લાઈબ્રેરી ખાતે હાલ ૨૨૦૦૦ થી વધુ બૂક છે તેમજ ૩૦૦૦ થી વધુ મેમ્બરો જોડાયેલા છે. મેમ્બરો માટે અવારનવાર નવી નવી એક્ટીવીટી કરવામાં આવતી રહે છે. આજે મ્યુનિ. કમિશનરના હસ્તે જુદાજુદા વિષયોની કુલ ૩૦૦થી વધુ નવી બૂક…
Read Moreશહેરની વિવિધ નવ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૩-૨૦૨૩ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) ઓમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ મેઇન રોડ, (૨) સૌમ્ય હોસ્પિટલ, નિર્મલા રોડ (૩) શૈશવ હોસ્પિટલ પાણીના ઘોડા પાસે, પેડક રોડ (૪) આયુષ્માન હોસ્પિટલ, ૮૦ ફૂટ રોડ, (૫) નેનો હોસ્પિટલ, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારિયા રોડ, (૬) કોરોના વોર્ડ, સિવિલ હોસ્પિટલ, મોચી બજાર, (૭) જેઠવાણી હોસ્પિટલ, ૫ – જંકશન પ્લોટ, (૮) સ્મિત મધુરમ હોસ્પિટલ,…
Read Moreઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૬નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૦૭-૦૩-૨૦૨૩ના રોજ ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૬નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા…
Read More