વોર્ડ નં.૦૬માં માંડાડુંગરમાં સોમનાથ સોસાયટીમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો: આશરે ૬૧ લાભાર્થીઓએ લાભ લીધો

હિન્દ ન્યુઝ, રાજકોટ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૩-૦૩-૨૦૨૩ના રોજ વોર્ડ નં.૦૬માં માંડાડુંગર વિસ્તારમાં સોમનાથ સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે ૬૧થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન ઈસ્ટ ઝોનમાં સીટી…

Read More

गया शहर के रामपुर थाना अंतर्गत श्री गंगाराम हॉस्पिटल मे मनचलो के द्वारा किया गया जान से मारने की कोशिश

हिन्द न्यूज, बिहार अस्पताल के संचालक ने बताया कि हमारे कर्मचारी मुन्ना कुमार के ऊपर पिस्टल के वट से सर के ऊपर काफी चोटे आई जिसका इलाज जय प्रकाश नारायण अस्पताल मे इलाज के लिए भेजा गया जिसका इलाज वहाँ चल रहा है अस्पताल के संस्थापक का कहना है कि हमारे हॉस्पिटल मे चार से पांच व्यक्ति आया और जिसमे एक व्यक्ति जिसका नाम प्रभाकर कुमार मिश्रा ने मुन्ना कुमार के ऊपर जानलेवा हमला करने का प्रयास किया जिससे मुन्ना कुमार के सर पर पिस्टल के पिछले वाले हिस्सा से…

Read More

તળાજાના પીઠલપુર માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાં અંતર્ગત કુદરતી મૃત્યુમાં પરિવાર ને રૂપિયા બે લાખ અર્પણ કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર તળાજાના પીથલપુર ગામે પ્રધાનમંત્રી શ્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ માં પરિવારને બેંક દ્વારા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તળાજાના પીથલપુર ગામે નગર પ્લોટ વિસ્તાર માં રહેતા ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈ નું કુદરતી મૃત્યુ થયુ હતું. જેમાં ભોપાભાઇ ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બેંક મિત્ર મહેશભાઈ ઢાપા પાસે તેમને પ્રધાનમંત્રીને જીવન જ્યોતિ વીમો કરાવેલ હતો આથી ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈને કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ભોપાભાઈએ પ્રીમિયમ 342 PMJJY પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના નું ભરેલ હતું આ…

Read More

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીઓમાં શ્રી ધાન્ય નું વાવેતર કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા માં તા. ૨૧ માર્ચના રોજ ભાવનગર જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા જિલ્લાની આંગણવાડીઓમાં શ્રી ધાન્ય નું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોને તથા તેમના વાલીઓને શ્રી ધાન્ય અંગેના ફાયદા સમજાવીને (શ્રી ધાન્ય) મિલેટથી બનતી વાનગીઓ અંગે માતાઓને સમજ આપવામાં આવી હતી. પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાની આંગણવાડી કેન્દ્ર મા બાળકો દ્વારા તેમજ આંગણવાડી વર્કર હેલ્પર દ્વારા આંગણવાડી કેન્દ્ર મા શ્રી ધાન્ય નુ વાવેતર કરવામાં આવ્યું અને શ્રી ધાન્ય આપણા રોજિંદા આહારમાં લેવા જોઈએ અને જાડા ધાન્ય માથી શુ શુ…

Read More

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જસદણ શહેરમાં 20 માર્ચ, 2023 વિશ્વ ચકલી દિવસ’ ની ઉજવણી વિના મૂલ્યે ચકલીઘરનું વિતરણ કરીને કરવામાં આવી હતી અને સાથે સાથે પાણીના કુંડા તથા ચણની ડીશનું પણ રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ચકલીઘર લેવા માટે વિતરણ સ્થળે આવ્યા હતા. જેમાં 840 જેટલા ચકલીઘરનું વિના મૂલ્યે અવતાર ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. અવતાર ટ્રસ્ટ હર હંમેશ માટે જુદી જુદી પર્યાવરણીય પ્રવૃતિઓ કરીને લોકજાગૃતિના કામો કરી પર્યાવરણ ક્ષેત્રે લોકોને પ્રોત્સાહિત કરતી રહી છે. તાલુકા બ્યૂરો…

Read More

તા. ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ કમોસમી વરસાદના લીધે શહેરમાં કુલ ૩ જગ્યાએ વૃક્ષ પડી ગયેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ ગાર્ડન શાખા દ્વારા પડી ગયેલ વૃક્ષનો તાત્કાલિક ધોરણે નિકાલ કરેલ કુદરતી રીતે ભારે પવન તથા જમીનની ગરમીના કારણે વૃક્ષના મૂળ સુકાઇ જવાથી આકસ્મિક રીતે વૃક્ષ પડી જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તા. ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ કમોસમી વરસાદના લીધે શહેરમાં કુલ ૩ જગ્યાએ વૃક્ષ પડી જવાની ઘટના બની હતી જેની રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા તુરંત જ પડી ગયેલ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક રીતે (કુદરતી કારણસર) પડેલ વૃક્ષની વિગત ક્રમ સ્થળની વિગત વૃક્ષની જાત ૦૧ રામેશ્વર પાર્ક, રામેશ્વર હોલની બાજુમાં ગુલમહોરનું વૃક્ષ કુદરતી રીતે ધરાશાયી…

Read More

ભરૂચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલની ઉપસ્થિતમાં નારી સંમેલન યોજાયુ

હિન્દ ન્યુઝ, ભરૂચ               ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા આઈ. સી. ડી. એસ દ્વારા રોટરી ક્લબ હોલ ખાતે નારી સંમેલન-૨૦૨૩ યોજવામા આવ્યું હતું. મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલન કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો. આ પ્રંસગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી અલ્પાબેન પટેલે જણાવ્યુ હતુ કે, ભરૂચ જિલ્લાની મહિલાઓ પ્રધાનમંત્રી નરેનદ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણની જે સંકલ્પના સેવી છે તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે મહિલાઓ માટે કેન્દ્ર તથારાજ્ય સરકારે…

Read More

ભરૂચ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં”સુપોષણ સંવાદ” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભરૂચ તા.૨૦ માર્ચ ૨૦૨૩ થી તા.૦૩ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ભરૂચના આમોદ તથા અંકલેશ્વર ઘટક દ્વારા તા.૨૦ માર્ચ ૨૦૨૩નાં રોજ પોષણ પખાવાડીયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ “સુપોષણ સંવાદ”માં સગર્ભા માતા/ ધાત્રી માતાને પ્રથમ વારની સગર્ભાને શ્રીફળ,સાકાર અને કઠોળની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસુતિબાદ ની સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.ધાત્રી માતા અને બાળકની સંભાળ અંગે આરોગ્ય અને પોષણની સમજ આપવામાં આવી હતી. સ્તનપાનનું મહત્વ તેની સાચી પદ્ધતિ અને ખાસ પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્તનપાન કરાવવું તેની સમજ આપવામાં આવી હતી બાળકમાં…

Read More

વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા

હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પરિષદ “એન્યુઅલ સ્ટેટ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયન એસોસીએશન ઓફ પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસિન (IAPSM) એન્ડ ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિયેશન (IPHA)- ગુજરાત ચેપ્ટર” તારીખ 15, 16 અને 17 માર્ચ 2023ના રોજ યોજાઈ હતી. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 350 થી વધુ અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને તબીબી તજજ્ઞોની હાજરીમાં 120થી વધુ આરોગ્યની વિવિધ બાબતોના રિસર્ચ પેપર રજૂ થયા હતા. જેમાં વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ એમના રિસર્ચ…

Read More

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો ભારત જ્યારે જી 20 દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સમસ્યાઓના નિવારણ માટે સુદ્રઢ પ્રયત્નો થાય તે અત્યંત જરૂરી છે. વિશ્વમાં પીવાલાયક પાણી તેમજ સીધા જ ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીની સમસ્યા અત્યંત ગંભીરરૂપ ધારણ કરી રહી છે. આ બાબતને ધ્યાને રાખી વલસાડની સરકારી ઈજનેરી કોલેજ દ્વારા પાણી તેમજ પર્યાવરણ બચાવવા અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં ફેલાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત “વોટર કન્ઝર્વેશન, જાગૃતતા, ઇનોવેશન અને ટેકનોલોજી વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરાયુ…

Read More