સરકારની મદદથી મારા પરિવારને પાકી છત મળતા અમારી તમામ સમસ્યા હલ થઇ ગઇ – હિરજીભાઇ સુમારભાઇ, પાન્ધ્રો- ડો.આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી

હિન્દ ન્યુઝ, ભુજ         મારો ૮ જણનો પરીવાર વર્ષોથી કાચા મકાનમાં રહેતો હતો. જે અત્યંત જર્જરીત હોવાથી ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ હતી. પરંતુ સરકાર દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવતા અમને પાકી છત નસીબ થઇ છે. જેનો આનંદ આખા પરીવારમાં છે તેવું પાન્ધ્રોમાં રહેતા આવાસ યોજનાના લાભાર્થી હિરજીભાઇ સુમારભાઇએ જણાવ્યું હતું .         હિરજીભાઇ જણાવે છે કે, મારા પરીવારમાં મારી બિમાર પત્ની સહિત ૫ દિકરી અને એક દિકરો છે. તેના ભરણ-પોષણની જવાબદારી તથા દિકરીઓને પરણાવવાની ચિંતા વચ્ચે પાકું મકાન બનાવવું મારા માટે અશકય હતું. જેના કારણે કાચા મકાનમાં…

Read More

કચ્છના ખમીરવંતા અને આત્મનિર્ભર નારી ગોમતીબેન આહિર

હિન્દ ન્યુઝ, સુરત            કચ્છી ભરતકામે દેશવિદેશમાં આગવી ઓળખ મેળવી છે. કચ્છની હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓને પગભર બની છે, ત્યારે વાત કરવી છે એવી એક ખમીરવંત અને આત્મનિર્ભર કચ્છી નારીની કે જેમણે કચ્છી એમ્બ્રોઈડરીની વિવિધ વસ્તુની બનાવટનો બિઝનેસ શરૂ કરી ૪૦૦ મહિલાને રોજગારી આપી પગભર બનાવી છે. બે ધોરણ સુધી ભણેલા ગોમતીબેને કોઠાસૂઝથી સ્વરોજગાર શરૂ કર્યો અને આજે તેમની કચ્છી એમ્બ્રોઈડરી કલાના વિદેશમાં પણ ચાહકો છે. તેમના દ્વારા હાથવણાટથી બનાવેલા કુર્તો, ચણિયા ચોલી, વોલપીસ, કુશન કવર, રજાઈ, પર્સ, પીલો કવર સહિતની ચીજોના દેશ-વિદેશમાંથી ઓર્ડરો મળી રહ્યા…

Read More

વાજપાય બેંકેબલ યોજના થકી ચંદનબેન અને રાજેશભાઈના સુખના દિવસો શરુ, આર્થિક મુંજવણ થઈ દુર

હિન્દ ન્યુઝ, મહીસાગર         ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના યુવાન-યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે તે માટે શ્રી બાજપાઈ બે‍ન્‍કેબલ યોજના તેઓને લોન સ્પરુપે પ્રોત્સાહન આપે છે. યોજનાનો મુખ્ય ઉદેશ્ય નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તેવો છે. VBY યોજના હેઠળ જરુરિયાતમંદને ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન અને તેના પર સબસીડી પણ મળવાપાત્ર છે. આજે ગુજરાત સરકારના સકારાત્મક અને ત્વરિત નિર્ણયના અભિગમને કારણે સમગ્ર રાજ્યમાંથી અનેક લોકોએ આ યોજનાનો લાભ લીધો છે અને અલગ-અલગ ક્ષેત્રે સફળતાના…

Read More

૧૩મીના કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી

ખેતપેદાશોને સલામત સ્થળે ખસેડી લેવા અનુરોધ હિન્દ ન્યુઝ, ભુજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી તા. ૦૯/૦૩/૨૦૨૩ ના રોજ મળેલ સંદેશ આધારે અને તા. ૦૯/૦૩/૨૦૨૩ ની હવામાન વિભાગ ની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે આગામી તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ દિન-૧ દરમિયાન છુટા છવાયા વરસાદની આગાહી હોઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત એ.પી.એમ.સી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત-જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત-જણસોના…

Read More

ભાવનગરમાં નાબાર્ડ દ્વારા તા. ૧૧ અને ૧૨ માર્ચના રોજ ગોહિલવાડ સખી કલા ઉત્સવ ૨૦૨૩ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં વિશ્વ મહિલા દિવસ તેમજ હોળીના પાવન પર્વ નિમિત્તે નાબાર્ડ દ્વારા આયોજિત ગોહિલવાડ સખી કલા ઉત્સવ ૨૦૨૩ નો તા ૧૧ અને ૧૨ માર્ચ ના રોજ સવારે ૧૦ થી રાત્રે ૯ કલાક દરમિયાન જવાહર મેદાન, રિલાયન્સ મોલની સામે, ભાવનગર ખાતે યોજાશે. ગોહિલવાડ સખી કલા ઉત્સવમાં ખેડૂત ઉત્પાદક, સંગઠનો, સખી મંડળો, ગ્રામ્ય કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન વેચાણ હાટ ઉભા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હસ્તકલા, ભરતકામ, મોતીકામ, માટીકામ, જ્વેલરી તેમજ ગૃહ શુંસોભનની અનેક ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે આ કલા ઉત્સવમાં પ્રવેશ નિશુલ્ક રહેશે.

Read More

ગારિયાધારના શિક્ષકની અનોખી સિદ્ધિ : નેશનલ ઇન્સ્પીરેશન એવાર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર ગારિયાધારની એમ ડી પટેલ હાઈસ્કૂલના શિક્ષક ડી.બી.મેર ને નેશનલ ઇન્સ્પીરેશન એવાર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી માત્ર બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી એમ એમની પસંદગી થતાં ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. હમારી ઉડાન આપનો કે લિયે સેવા સંસ્થાન રાજસ્થાન દ્વારા દેશના અલગ અલગ રાજ્યની ઉત્કૃષ્ટ પ્રતિભાઓને સન્માનિત કરે છે ગુજરાતના મહેસાણા જિલ્લાના કડામાં દેશના પંદર રાજ્યની વિવિધ પ્રતિભાવંત વ્યક્તિઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગારિયાધાર તાલુકાની એમ ડી પટેલ હાઈસ્કૂલ ના શિક્ષક અને એન એસ. એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) ના પ્રોગ્રામ…

Read More

ભાવનગર જિલ્લામાં તા. ૧૪ થી તા. ૧૯ માર્ચ સુધી અલગ અલગ સ્થળોએ આયુષ મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારશ્રી તથા નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર નાં આદેશથી જિલ્લા પંચાયત ભાવનગર તથા તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલ અને તળાજા આયુર્વેદ હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ વિના મૂલ્યે કુલ પાંચ આયુષ મેળાનું આયોજન કરેલ છે. આયુષ મેળા તા. ૧૪-૩-૨૩ ને મંગળવારે સરકારી આયુર્વેદ હોસ્પીટલ-તળાજા, તા. ૧૫-૩-૨૦૨૩ ને બુધવારે ટાઉનહોલ – સીહોર, તા. ૧૬-૩-૨૦૨૩ ને ગુરુવારે સી.એચ.સી. ધોધા, તા. ૧૮-૩-૨૦૨૩ ને શનિવારે પી.એચ.સી. ફરીયાદકા, તા.ભાવનગર, તા. ૧૯-૩-૨૦૨૩ ને રવિવારે જે.બી. ગુજરાતી કે. શાળા નં -૨, વલ્લાભીપુર ખાતે…

Read More

ફેબ્રુઆરી – ૨૦૨૩ માસમાં ૬૯ વિદેશી અને ૧૭ સ્કુલના ૯૮૧ બાળકો સહીત કુલ ૩૭૨૬ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિ. કમિશનરએ આપેલ માહિતી હિન્દ ન્યુઝ, રાજકોટ              ફેબ્રુઆરી ૨૦૨૩ના માસમાં ઈંગ્લેંડ અને યુરોપિયન કન્ટ્રીનાં સ્કુલના બાળકો સહિત કુલ ૬૯ વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં ૩૭૨૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૧૭ સ્કુલના ૯૮૧ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૯,૨૭૦ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ…

Read More

રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. હોળી-ધુળેટીનાં તહેવાર દરમિયાન કુલ…

Read More

તા. ૨૦/૦૨/૨૦૨૩ થી તા. ૦૫/૦૩/૨૦૨૩ દરમ્યાન શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૬૧૭ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૨૦/૦૨/૨૦૨૩ થી તા. ૦૫/૦૩/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો કાશીવિશ્વનાથ એપાર્ટમેન્ટ, રૈયાધાર મેઈન રોડ, હરીનગર, ગોપાલચોક, બંસીધરપાર્ક, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, ઘનશ્યામનગર તથા આજુબાજુમાંથી ૪૮ (અડતાલીસ) પશુઓ, શાસ્ત્રીનગર, ઈન્દીરાનગર, ચંદનપાર્ક, ઘંટેશ્વર, મહાલક્ષ્મી સોસાયટી, સમૃદ્ધિ સોસાયટી, કીડવાઈનગર, ધર્મરાજપાર્ક, ધરમનગર મેઈન રોડ, મારવાડીવાસ, સોમનાથ રેસીડેન્સી વિગેરે વિસ્તારમાંથી ૪૯ (ઓગણપચાસ) પશુઓ, માધાપર ગામ, યોગરાજનગર, નાગેશ્વર, બજરંગવાડી, ગાંધીગ્રામ, છોટુનગર મેઈન રોડ, મોચીનગર, અક્ષરનગર મેઈન રોડ, ઘંટેશ્વર ૨૫ વારીયા, માધાપર ગામ વિગેરે વિસ્તારમાંથી ૪૬ (છેતાલીસ)…

Read More