વિધાનસભાની ચૂંટણીમાં બન્ને તબક્કામાં થઈને 70 રાજકીય પક્ષોના તથા અપક્ષ મળીને 1,621 ઉમેદવારો ચૂંટણી લડશે

હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 70 રાજકીય પક્ષોના 1,621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં 1લી અને 5મી ડિસેમ્બરે બે તબક્કામાં 182 બેઠકો માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં 93 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 60 રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 764…

Read More

પ્રાઉડ વોટર સેલ્ફી પડાવી શાળા પરિવાર-ગ્રામજનોનો સંકલ્પ : ”હું વોટ કરીશ જ”

હિન્દ ન્યુઝ, રાજપીપલા એકતાના પ્રતિક એવા આપણા ભારત દેશે વિશ્વ ફલક પર પણ પોતાની એકતાનું પરિચય કરાવ્યો છે. દેશમાં વિવિધ તહેવારોની ઉજવણી ધર્મ-જાતિ-ભેદભાવ-ઉંચનીચની ભાવનાથી ઉપર પ્રેમ અને એકતાની ભાવના સાથે થાય છે. આ તમામ તહેવારો તો ખરા જ પરંતુ એક તહેવાર છે લોકશાહીનો. લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી શ્રેષ્ઠ ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉમદા આશય સાથે દેડીયાપાડાની તાબદા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને સ્વીપ એક્ટીવીટીના…

Read More

ભાવનગરની નગરી મતદાન કરવામાં હંમેશા અગ્રેસર છે –સિનિયર સીટીઝન પ્રતાપભાઈ દવે

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ભાવનગરમાં તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગુરુવારના દિવસે યોજાનાર છે. મતદાનની આ પ્રક્રિયા સવારે ૮:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે ત્યારે સિનિયર સીટીઝન પ્રતાપભાઈ દવે કે જેઓ ભાવનગરના રહેવાસી છે. તે આ પ્રક્રિયામાં સર્વને જોડાવવાનું આહવાન કર્યું હતું. મતદાનનો દરેક વોટ ખુબ જ અગત્યતા ધરાવે છે તે માટે જિલ્લા વહીવટી તંત્ર મતદાન જાગૃતિ તથા અવસર રથ જેવા અનેક કાર્યક્રમો કરી લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહયું છે ત્યારે આ પ્રસંગે પ્રતાપભાઈ દવે ભાવેણાનાં લોકોને અપીલ કરે છે કે તેઓ…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ મતદાન વધારવા વિવિધ અભિયાન હાથ ધરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન વધારવા અંગે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અને અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ અનેકવિધ લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગર જિલ્લાના કોળીયાક અમાસનાં મેળામાં ભાવનગરનાં આર્ટિસ્ટો દ્વારા દરીયા કિનારે આકર્ષક શિલ્પ બનાવીને મેળામાં આવનાર લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોડેલ સ્કૂલ તથા સીદસર કે.જી.બી.વી. શાળાની વિધાર્થીનીઓ દ્વારા મેળામાં ૨૫,૦૦૦ થી વધુની મેદની સમક્ષ શેરી નાટક રજૂ કરીને મતદાન અંગે જાગૃત કરવામાં…

Read More

કચ્છ જિલ્લાના ઔધોગિક એકમોમાં ફરજ બજાવતાં શ્રમયોગીઓ/કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા મળશે

હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત રાજયમાં આગામી તા.૦૧/૧૨/૨૦૨૨, ગુરુવાર તથા તા.૦૫/૧૨/૨૦૨૨ સોમવારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. આ દિવસે કચ્છ જીલ્લાના કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાના (ઔધોગિક એકમો)માં કામ કરતા શ્રમયોગી તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા સાઈટ પર કામ કરતા શ્રમયોગીઓ જે તે વિસ્તારના મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) મુજબ કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાના શ્રમયોગી તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ સાઇટ પર કામ કરતાં શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર આજીડેમ ચોક્ડી વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ઠંડાપીણા, મસાલા, દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્યતેલ વગેરેના કુલ ૨૧ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ.  (૦૧)રાધેક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (૦૨)બાલાજી ફરસાણ & સ્વીટ (૦૩)રાધેક્રિષ્ના ડેરી ફાર્મ (૦૪)સીતારામ સેલ્સ એજન્‍સી (૦૫)શિવ પ્રોવિઝન સ્ટોર (૦૬)શિવ ડેરી ફાર્મ (૦૭)ખોડિયાર કોલ્ડડ્રિંક્સ (૦૮)યશસ્વી પ્રોવિઝન સ્ટોર (૦૯)ધાર્મી મેડિસિન્‍સ (૧૦)ભોલે પાન (૧૧)ડિલક્સ પાન & કોલ્ડડ્રિંક્સ (૧૨)વાળીનાથ કોલ્ડડ્રિંક્સ (૧૩)બંસીધર પાન & કોલ્ડડ્રિંક્સ (૧૪)વેલનાથ કોલ્ડડ્રિંક્સ (૧૫)જલારામ ફરસાણ માર્ટ (૧૬)ખોડિયાર પુરી શાક (૧૭)નવદુર્ગા પાન (૧૮)ક્રિષ્ના…

Read More

ભાવનગર જિલ્લામાં કોઈ પણ શ્રમિક તેમના મતાધિકારથી વંચિત રહેવા સંબંધિત ફરિયાદ કરવા અંગે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ભાવનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાનાર છે. તેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/ સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે હવે તને રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જિલ્લામાં કોઈ પણ સમિત તેમના મતાધિકારથી વંચિત રહેવા સંબંધિત ફરિયાદ જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ મતદાનના દિવસે તથા પછીના દિવસે ઉપરોક્ત…

Read More

જેસર-પાલીતાણા ખાતે બી.એલ.ઓ સાથે મતદાનની ટકાવારી વધારવા સમીક્ષા બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન વધારવા અંગે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અને અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ અનેકવિધ લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગર જિલ્લાના કોળીયાક અમાસનાં મેળામાં ભાવનગરનાં આર્ટિસ્ટો દ્વારા દરીયા કિનારે આકર્ષક શિલ્પ બનાવીને મેળામાં આવનાર લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોડેલ સ્કૂલ તથા સીદસર કે.જી.બી.વી. શાળાની વિધાર્થીનીઓ દ્વારા મેળામાં ૨૫,૦૦૦ થી વધુની મેદની સમક્ષ શેરી નાટક રજૂ કરીને મતદાન અંગે જાગૃત કરવામાં…

Read More

માન.વડાપ્રધાનનાં સભા સ્થળથી ૫૦૦ મીટરની બહાર તેમજ કાર્યક્રમ સ્થળે કોઈ અનધિકૃત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી સલામતી વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે તે માટે જાહેરનામુ જાહેર કરાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર માન.વડાપ્રધાન આગામી તા.૨૩/૧૧/૨૦૨૨ ના રોજ ભાવનગર શહેર ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે, સ્વામીનારાયણ મંદિર પાછળના મેદાનમા જાહેરસભા કાર્યક્રમમાં પધારનાર છે. માન.વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા “ઝેડ પ્લસ, એસ.પી.જી. પ્રોટેકટી” મુજબ રાખવાની હોઈ મહાનુભાવની સલામતી વ્યવસ્થાના ભાગરૂપે આ મેદાનનાં બહારની બોર્ડરથી ૫૦૦ મીટરની બહાર તેમજ કાર્યક્રમ સ્થળે કોઈ અનધિકૃત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી સલામતી વ્યવસ્થામાં ખલેલ ન પહોંચાડે તેવા હેતુથી તા.૨૩/૧૧/૨૦૨૨ દિન -૧ માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરથી દરખાસ્ત રજુ થયેલ છે. પોલીસ અધિક્ષક, ભાવનગરએ કરેલ દરખાસ્ત મુજબના સ્થળે ડ્રોન (UAV) નો ઉપયોગ ન થાય તે અંગેનું…

Read More

ભાવનગર જિલ્લામાં કોઈ પણ શ્રમિક તેમના મતાધિકારથી વંચિત રહેવા સંબંધિત ફરિયાદ કરવા અંગે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરાયો

હિન્દ ન્યુઝ , ભાવનગર આગામી તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ભાવનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાનાર છે. તેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/ સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે હવે તને રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જિલ્લામાં કોઈ પણ સમિત તેમના મતાધિકારથી વંચિત રહેવા સંબંધિત ફરિયાદ જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ મતદાનના દિવસે તથા પછીના દિવસે…

Read More