હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને ભાવનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રે, ભાવનગર દ્વારા સંચાલિત ભાવનગર જીલ્લામાં ગુજરાત રાજ્યના ૧૫ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને તેમનામા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક- યુવતીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓનું પર્વતારોહણ કેમ્પનું આયોજન થનાર છે. એન.સી.સી., રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ કેમ્પમાં શિબિરાર્થીઓને સાહસિક પ્રવૃત્તિઓ સાથે ભોજન તથા આવવા…
Read MoreMonth: November 2022
ભાવનગર MCMC સેન્ટરની અચાનક મુલાકાત લેતા ઓબ્ઝર્વર એક્સપેન્ડીચર વિપુલ કશ્યપ
હિન્દ ન્યુઝ, ભાવનગર આજરોજ ઓબ્ઝર્વર એક્સપેન્ડીચર વિપુલ કશ્યપ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC)નાં સેન્ટરની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ઓબ્ઝર્વર એક્સપેન્ડીચર વિપુલ કશ્યપે રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણિકરણ અને મીડિયા મોનીટરીંગ વગેરે બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે વિગતો મેળવી હતી. આ ઉપરાંત ટેલિવિઝનમાં આવતી જાહેરખબરો વિશે નિભાવવામાં આવતા રજીસ્ટર ચકાસ્યા હતા તેમજ મોનીટરીંગ કરતી ચેનલો વિશે નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતમાં ઓબ્ઝર્વર એક્સપેન્ડીચર ને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા થયેલ કર્યો અંગે જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ કૌશિક શીશાંગીયા દ્વારા માહિતગાર કરવામાં…
Read Moreભાવનગર જિલ્લાની ૯૯-મહુવા વિધાનસભા બેઠક ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ જરૂરી છે. જે અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લાની ૯૯-મહુવા વિધાનસભા બેઠકનાં કળસાર, ગુંદરણી, દયાળ, કાટકડા, નાનાજાદરા, કોંજળી સહિતનાં તમામ મત વિસ્તાર ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.
Read Moreચૂંટણીમાં કચેરીઓના આવશ્યક સેવાઓ પરના ગેરહાજર મતદારો દ્રારા ટપાલ મતપત્રોથી મતદાન કરવા અંગેની માર્ગદર્શીકા બહાર પડાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીમાં કચેરીઓના આવશ્યક સેવાઓ પરના ગેરહાજર મતદારો દ્રારા ટપાલ મતપત્રોથી મતદાન કરવા અંગેની માર્ગદર્શીકા ચૂંટણી પંચથી થઇ આવેલ છે. જેમાં વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલ્વે, દુરદર્શન, ઓલ ઇન્ડીયા રેડીયો, આરોગ્ય વિભાગ, ગુજરાત, ઉડ્ડયન, ગુજરાત રાજ્ય પરિવહન નીગમની બસ સેવાઓ, અગ્નિ શમન સેવાઓ, ચૂંટણી દિવસના કવરેજ માટે ઇ.સી.આઇ. દ્વારા અધિકૃત મીડીયા વ્યક્તિઓ, ટ્રાફીક, એમ્બ્યુલન્સ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કચેરીમાં આવશ્યક સેવાઓની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓ પૈકી તેમને સોંપેલ આવશ્યક સેવાઓની ફરજોની અનિવાર્યતાના કારણે મતદાનના…
Read Moreરોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૩૧/૧૦/૨૨ થી તા.૦૬/૧૧/૨૨) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ હાલ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ…
Read Moreકુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગે રાજકોટ રાજપથ લી.નાં બસ ડ્રાઈવર તથા બસ કંડકટરને ફાયર શાખા દ્વારા તાલીમ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી પરિવહન સેવાનું સંચાલન અને નિયંત્રણ રાજકોટ મહાનગરપાલિકાની સંપૂર્ણ હસ્તાંતરીત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવે છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં પરિવહન સેવાનાં કુલ – ૯૦ RMTSરૂટ + ૧- AIMS રૂટ + ૧- BRTSરૂટ મારફત શહેરીજનોને બસ સેવા પુરી પાડવામાં આવે છે. રાજકોટ રાજપથ લી. દ્વારા શહેરનાં અમૂલ સર્કલ ૮૦ ફૂટ રોડ પર ઈલેક્ટ્રીક બસ ડેપોનું નિર્માણ કરવામાં આવેલ છે. પરિવહન સેવામાં રોકાયેલા તમામ સુપરવાઈઝરી સ્ટાફ, કર્મચારી, બસ ડ્રાઈવર તથા બસ કંડકટરને આગ- કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગેની તાલીમ આપવા માટે તા. ૦૫/૧૧/૨૦૨૨ શનિવારનાં રોજ “આજી ઈલેક્ટ્રીક બસ ડેપો” ખાતે…
Read Moreશહેરની વિવિધ આઠ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૧૧-૨૦૨૨ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) નેત્રદીપ મેક્ષીવિઝન આઇ હોસ્પીટલ, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ (૨) ખોડીયાર ચિલ્ડ્રન હોસ્પિટલ સંત કબીર રોડ (૩) શાંતિ હોસ્પિટલ સાધુ વાસવાણી રોડ (૪) ભંભાણી હોસ્પિટલ, જંકશન પ્લોટ (૫) કુંદન હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ (૬) મિરેકલ હોસ્પિટલ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ (૭) પંચનાથ હોસ્પિટલ, મોટી ટાંકી ચોક (૮) કડીવાર હોસ્પિટલ, જામનગર રોડ…
Read Moreગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણી અંગેનું સાહિત્ય છાપવા અંગેની માર્ગદર્શિકા જાહેર
વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાશે. ભારતના ચૂંટણી આયોગની જોગવાઈ મુજબ ચૂંટણી અંગેના સાહિત્ય, ભિંતપત્ર, પેમ્પલેટ, ચોપાનિયાના છાપકામ પર નિયંત્રણ મુકવામાં આવેલ છે. જે સબબ જિલ્લાના તમામ ખાનગી મુદ્રણાલયના માલિકો, સંચાલકો તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાને નીચે અનુસાર બાબતો જાણ કરવામાં આવે છે. ચૂંટણી અંગેના કોઈપણ સાહિત્ય જેવા કે ચોપાનિયા, ભીંતપત્રો, પેમ્પલેટ કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના…
Read Moreગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયારબંધી અંગેનું જાહેરનામું
પરિણામ જાહેર થયા બાદ સાત દિવસ પછી પરવાનેદારને પરત કરવામાં આવશે જમા લેવાયેલ હથિયારો હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા સહ અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અને ચૂંટણી પંચની વખતોવખતની માર્ગદર્શીકાઓ અનુસાર ચૂંટણીઓ જાહેર થાય ત્યારબાદ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરવા તરત જ પરવાનેદાર હથિયારો જમા લેવાની તથા મતગણતરી પુરી થયે પરિણામ જાહેર થયા બાદ એક અઠવાડિયા પછી જમા લેવાયેલ હથિયારો પરવાનેદારને પરત આપવાની સૂચના થયેલ છે.…
Read Moreતા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે ઉના વિધાનસભા બેઠકના નામાંકન પત્રો
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ૯૩- ઉના વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે હિન્દ ન્યુઝ, સોમનાથ ઉના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, ઉના દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ૦૫/૧૧/૨૦૨૨ના રોજ ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, તુલસીધામ સોસાયટી, ગીર ગઢડા રોડ, ઉનાને અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર-ઉના, મામલતદાર કચેરી, ગીર ગઢડા રોડ ઉના ખાતે ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર…
Read More