ગીર સોમનાથમાં ચૂંટણીને લગતાં ચોપાનિયા, ભિંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશનના નિયમન બાબતે જાહેરનામું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા.૮: ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો તેમના ટેકેદાર-ઉમેદવાર દ્વારા ચોપાનીયા, ભિંતપત્રો વગેરે દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ પ્રચાર સાહિત્યના કારણે કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચોપાનીયા, ભિંતપત્રો વગેરે સાહિત્ય મુદ્રણ અને પ્રકાશન બાબતે નિયમન જરૂરી છે. જે અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના સ્પષ્ટ દેખાઈ આવે તે રીતે નામ-સરનામા ન…

Read More

ગીર સોમનાથમાં ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર માટે ખાનગી-જાહેર  માલ-મિલકતના ઉપયોગ પર મુકાયા વિવિધ અંકુશો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ, તા.૮: ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર અર્થે લોકોની માલ, મિલકતનું તેમની ઇચ્છા વિરુદ્ધ થતું નુકસાન અટકાવવા માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩ની પેટા કલમ-૧(ધ,ક) તથા (ધ,ખ) હેઠળ ખાનગી મિલકત, જમીન, સ્થળ પર ચૂંટણી પ્રચારના વિવિધ અંકુશો મૂકતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર કોઈપણ સરકારી જગ્યા કે મિલકત, મકાન પર પોસ્ટર, પેપર્સ, કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ ચોંટાડવા કે પ્રદર્શિત કરવા નહીં. કોઈ જાહેર સ્થળે કાયદા અનુસાર સૂત્રો, પોસ્ટર્સ, કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ વગેરે ચુકવણીના ધોરણે કે…

Read More

ગીર સોમનાથમાં દિવ્યાંગ મતદાતાઓ, ૮૦ વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો અને કોવિડ-૧૯થી પ્રભાવિત મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા.૮: ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેમાં જિલ્લાના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે. જે મતદારો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોવાના કારણે મતદાન મથકે જઈ મતદાન કરી શકતા નથી તેમના માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા વિધાનસભાની ચૂંટણીમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ફરજ પરના કર્મીઓની સાથે સાથે ૮૦ વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ મતદાતાઓ અને કોવિડ-૧૯ થી પ્રભાવિત અથવા કોવિડ શંકાસ્પદ મતદારો, જેમને મતદાન મથકના સ્થળે જવામાં મુશ્કેલી હોય…

Read More

રાધનપુર મસાલી રોડ પર વીઠલનગર ખાતે એક વ્યક્તિ ઉપર ચાર ઈસમોએ કર્યો હુમલો

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર મસાલી રોડ પર આવેલ વીઠલ નગર પાસે મારામારી ની ઘટના, એક વ્યક્તિ ઉપર ચાર લોકોએ કર્યો હુમલો. ઘાયલ વ્યકિત દ્વારા રાધનપુર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ, ફરિયાદ ના આધારે રાધનપુર પોલીસ એ તપાસ હાથ ધરી. રાધનપુર ખાતે આવેલ મસાલી રોડ ખાતે રહેતા એક વ્યક્તિ ઉપર ચાર લોકોએ હૂમલો કરતા ઘાયલ વ્યકિત દ્વારા ચાર ઈસમો વિરૂદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ. ફરિયાદ ના આધારે રાધનપુર પોલીસ એ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. હિન્દ ન્યુઝ, અનિલ રામાનુજ, રાધનપુર

Read More

૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં આજદિન સુધી ૪૩ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા : એકપણ ફોર્મ ભરાયું નથી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની આદર્શ આચારસંહિતા સમગ્ર જિલ્લામાં અમલી છે. ત્યારે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ગઢડા અને બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદારો પૈકી ઉમેદવારીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારી નોંધાવી શકે છે.તા.૦૫ નવેમ્બર,૨૦૨૨ થી ઉમેદવારી પત્રો સ્વીકારવાની શરુઆત થતાં તે તા.૧૪ નવેમ્બર,૨૦૨૨ સુધી નિયત સમયમર્યાદા સુધીમાં સ્વીકારવામાં આવશે. વધુમાં તા.૧૭ નવેમ્બર,૨૦૨૨ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં…

Read More

સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી ગર્ભાશયના મુખના કેન્સરની રસીકરણ નો આગામી આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર         ગર્ભાશયના કેન્સર  ને નાથવા માટે  10 થી 25 વર્ષની દીકરીઓને વેક્સિન આપી જિંદગી ભર કેન્સરથી બચાવવા માટે જે યજ્ઞ ચાલી રહ્યો છે. તે અંગે તારીખ 27 11 2022 ના રવિવારના રોજ સવારે 11 થી 12 વાગ્યા સુધી સોના બજારમાં જેમને બીજો ડોસ કે ત્રીજો ડોઝ લેવાનો હોય તેઓએ આ સમયમાં આ વેક્સિન લેવા માટે પોતાના આગળનો કાગળ લઈ આવવાનો રહેશે.              અત્યાર સુધી દરેક જ્ઞાતિની 1000 થી વધારે દીકરીઓને આ વિકસીન અપાઈ ગઈ હવે ફક્ત જૈનોની દીકરીઓને જ પ્રથમ…

Read More

“અવસર” કેમ્પેન અંતર્ગત કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન વધારવાના “અવસર” કેમ્પેન અંતર્ગત જિલ્લા કલેકટર ડી.કે પારેખની અધ્યક્ષતામાં આજરોજ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેકટર દ્વારા જણાવ્યું હતું કે તમામ સર્કલ, મોલ, પેટ્રોલ પંપ, સિનેમા હોલ, વિક્ટોરિયા પાર્ક, અન્ય બાગ બગીચા ખાતે અવસરના બેનર્સ પ્રદર્શિત કરવા, સેલ્ફી પોઇન્ટ પણ ઊભા કરવા જણાવાયું હતું. વધુમાં કલેકટરએ જણાવ્યું હતું કે લોકોને મતદાન માટે પ્રેરિત કરે તેવા સ્લોગન સાથે પ્રચાર-પ્રસાર કરવા, રેડિયો માટે ઝીગલ તૈયાર કરવી, શેરી નાટકને કાર્યક્રમો કરવા અંગે આયોજન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત અલંગ શિપયાર્ડ વિસ્તારમાં જે મતદાનની ટકાવારી ખૂબ…

Read More

વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન મથકો ખાતે લઘુત્તમ સવલતો ઉપલબ્ધ કરાવવા બાબતે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાવનગરમાં મતદાન મથકો ખાતે લઘુત્તમ સવલતો ઉપલબ્ધ થઈ રહે તે બાબતે જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં આજરોજ તા. ૭ નવેમ્બર ના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કલેકટરએ મતદાન મથકો ખાતે ખાતરીપૂર્વકની લઘુતમ સવલતો જેવી કે રેમ્પ, પીવાનું પાણી, પૂરતું ફર્નિચર, વીજળી, પુરવઠો જેવી સગવડતાઓ પ્રાપ્ત થાય તેમજ જરૂર જણાય યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા આયોજન અધિકારી બી.એમ.સીના સીટી એન્જિનિયર વગેરે ઉપસ્થિત રહ્યા હતા  

Read More

જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખે ઇ.વી.એમ. વેરહાઉસની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. જેનાં અન્વયે ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.કે.પારેખ દ્વારા ઇ.વી.એમ. વેરહાઉસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન કલેક્ટરએ અધિકારીઓને જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

Read More

૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક/ યુવતીઓ માટે સાગરખેડુ સાયકલ રેલી ૨૦૨૨-૨૩નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા ચાલુ વર્ષે સાગરખેડુ સાયકલ રેલી : ૨૦૨૨-૨૩નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક/ યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલીમાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા સાગરખેડુ સાયકલ રેલી ૧૦ (દસ) દિવસ માટેનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના ખર્ચે ૧૦ (દસ) દિવસનો સાગરખેડુ સાયકલ રેલી:૨૦૨૨-૨૩ આગામી ડિસેમ્બર…

Read More