જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખે ઇ.વી.એમ. વેરહાઉસની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. જેનાં અન્વયે ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.કે.પારેખ દ્વારા ઇ.વી.એમ. વેરહાઉસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન કલેક્ટરએ અધિકારીઓને જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

Related posts

Leave a Comment