હિન્દ ન્યુઝ, દ્વારકા આગામી માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓના માનસમાં રહેલા અવિશ્વાસ/અસમંજસતા ના નિવારણ હેતુ પ્રખર શિક્ષણશાસ્ત્રી તેમજ કેળવણીકાર તેમજ જેમના દ્વારા હજારો ડોક્ટર્સ અને એન્જિનિયર ની ઉત્તમ પ્રતિભાઓ કંડારાયેલા છે અને 40 થી વધુ સંસ્થાઓના અવિરત શિક્ષણ માર્ગ દૃષ્ટા ગિજુભાઈ ભરાડ દ્વારા દ્વારકા ઓખામંડળના વિદ્યાર્થીઓને આ માર્ગદર્શનનો મહત્તમ અને નિશુલ્ક લાભ મળે તે માટે “ટુ ધ પોઈન્ટ ગાઈડન્સ સેમિનાર” આયોજિત કરેલ છે. તા. 08/03/2022 સમય : બપોરે ૨:૩૦ થી ૫:૦૦ સુધી સ્થળ: સનાતન સેવા મંડળ રેલ્વે સ્ટેશન રોડ દ્વારકા મો.99797 02845 / 99792 59302 રિપોર્ટ : મનીષ…
Read MoreDay: March 5, 2022
દિવ્યાંગ વ્યક્તિઓ માટે ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો થયા
હિન્દ ન્યુઝ, સુરત સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ અને મુખ્ય દિવ્યાંગજન આયુક્ત કાર્યાલય નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના એકતાનગરમા ટેન્ટસિટી-૨ ખાતે રાજ્ય સરકારના પદાધિકારીઓ અને રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે બે દિવસીય સંવેદના કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ.વીરેન્દ્રકુમાર દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીએ દિવ્યાંગજન મુખ્ય આયુક્ત કાર્યાલયની નવી વેબસાઈટ ખુલ્લી મુકી હતી. આ વેબસાઈટ દિવ્યાંગજનો માટે પૂર્ણરૂપથી સુગમ્ય અને દરેક વ્યક્તિ ખુબજ સારી રીતે વાપરી શકે તેવી છે અને આ વેબસાઈડમાં કોઈની…
Read Moreધરમપુર તાલુકાના રાજપુરી જંગલના ગ્રામ ગૃપ સખીમંડળને ગરીબકલ્યાણ મેળો ફળ્યો
હિન્દ ન્યુઝ, ધરમપુર ધરમપુર તાલુકાના ડુંગરાળ વિસ્તાૃરમાં આવેલા રાજપુરી જંગલમાં રહેતા આદિવાસીઓની જમીન ડુંગરાળ વિસ્તાીરમાં હોવાથી સિંચાઇ માટેના પાણીની ઉપલબ્ધબતા નહીં હોવાથી તેઓ માટે તેમના ઘરની આસપાસની મર્યાદિત જમીનમાં ચોમાસાની ઋતુમાં નાગલી, તુવેર, અડદ, જુવાર, રાગી વગેરે જેવા પાકોની ઉપજમાંથી મળતી આવક એ તેમની ઉપજ રહેતી હતી આ ઉપજમાંથી તેઓના પરિવારનું ભરણપોષણ કરવું પડતું હતું. આમ, આ ડુંગરાળ વિસ્તાપરમાં રહેતા આદિવાસીઓ માટે આવકનું અન્યવ કોઇ સાધન ન હોવાના પરિણામે તેઓએ દર વર્ષે ચોમાસું આવે તેની રાહ જોવી પડતી હતી. આવા સંજોગોમાં રાજય સરકારની જિલ્લા ગ્રામવિકાસ એજન્સીા દ્વારા મિશન…
Read Moreદાંતા તાલુકાના મોટાસડા ખાતે એલ.કે.બારડ દ્વારા આયોજીત માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં મંત્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિ
હિન્દ ન્યુઝ, દાંતા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ખાતે એલ. કે. બારડ દ્વારા આયોજીત માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરીઓ વિભાગના મંત્રી કિરીટસિંહ રાણાએ ઉપસ્થિત રહી બારડના વયોવૃધ્ધ માતા-પિતાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. એલ.કે.બારડના માતૃ સમુબા કચરસિંહ બારડ અને પિતા કચરસિંહ હરીસિંહ બારડના જીવતરાના આ કાર્યક્રમ નિમિત્તે યોજાયેલ લોક ડાયરામાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી મોજ કરાવી હતી. સમગ્ર મોટાસડા ગામ અને બાવન આટા રાજપૂત સમાજના ભાઇ-બહેનોએ ડાયરાને મનભરીને માણ્યો હતો. આ પ્રસંગે મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે, માતા-પિતાના…
Read Moreમહેસાણા જીલ્લામાં થનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, મહેસાણા મહેસાણા શહેર ટાઉનહોલ ખાતે 08 માર્ચને મંગળવારના રોજ સવારે 09-00 કલાકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થનાર છે.સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન, સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા માટે દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત મહેસાણામાં યોજાનાર કાર્યક્રમ બાબતે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં મહિલા અને બાળ અધિકારી મુકેશ પટેલે જણાવ્યું હતુ કે 08 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “Gender Equality Today For a Sustainable Tomorrow…
Read More