દિયોદર ના વખા સેવા સહકારી મંડળી ના સભ્ય નું દુઃખદ અવસાન થતાં મંડળી દ્વારા ચેક અર્પણ કરાયો

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકા ના વખા ગામે સેવા સહકારી મંડળી ના સભ્ય તરીકે પરમાર તેજાભાઇ ચેલાભાઇ મંડળી સાથે જોડાયેલા હતા. ટુંક સમય પહેલા સેવા સહકારી મંડળી ના સભ્ય તેજાભાઇ નું દુઃખદ અવસાન થતાં મંડળી ની યોજના પ્રમાણે મંડળી ના ચેરમેન તેમજ મંત્રી દ્વારા અવસાન પામેલ તેજાભાઇ ના પરિવાર ને પચાસ હજાર રૂપિયા નો ચેક અર્પણ કર્યો. આ કાર્યમા જોડાયેલ નવા તેમજ વખા ગ્રામજનો જોડાયા હતા. મંડળી ના મંત્રી દ્વારા તમામમાં ગામજનો નો આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ : કલ્પેશ બારોટ, દિયોદર

Read More

માંગરોળ વેરાવળ રોડ પરબ વિસ્તારમાં ધાર્મિક કાર્ય માટે જતા બે પુરુષ અને એક મહિલા પર અજાણ્યા યુવાનો દ્વારા હુમલો

હિન્દ ન્યુઝ, માંગરોળ માંગરોળ વેરાવળ રોડ પરબ વિસ્તારમા ધાર્મિક કાર્યમાં (પુંજમાં) જતા બાઈક પર જતા અજાણ્યા યુવાનો દ્વારા એક રહેણાંક મકાન પર હુમલો કરાયો બે પુરુષ અને એક મહિલા ને માર મારી કપડા ફાડી નાખતા મામલો બીચકયો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. મહિલાને સારવાર માટે 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મકાનમાલિક અને મહિલાઓ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી.ડી.વાય.એસ.પી. પુરોહિત, પીએસઆઈ ચાવડા સહિત પોલીસ કાફલો મધ્યસ્થી બની ટોળું વિકેરાયું. સમગ્ર મામલે હાલમાં શાંતિ નો માહોલ પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા સહિત આગેવાનો ઘટનાસ્થળ પર પહોંચ્યા, રિપોર્ટર : સોયબ…

Read More

નિવૃત કર્મચારીઓ માટે રાજ્ય સરકારની ખરિફ માર્કેટીંગ સિઝન MSP મગફળી ખરીદી માટે મેનપાવર એજન્સી મારફતે ફીક્સ પગારમાં કર્મચારી તરીકે રસ ધરાવતાં કર્મચારીઓ અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન-૨૦૨૧-૨૨ દરમ્યાન ટેકાના ભાવે મગફળી, બાજરી વગેરે જન્સીનાં ખરીદ કેન્દ્ર માર્કેટીંગ યાર્ડ ખાતે ભાવનગર તથા બોટાદ જીલ્લા માટે રાજ્ય સરકારનાં તથા બોર્ડ – નિગમનાં નિવૃત કર્મચારી વર્ગ -૩ ની જરૂરીયાત હોય, ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.નાં માન્ય મેનપાવર એજન્સી મારફતે ફીક્સ પગારમાં મર્યાદીત સંખ્યામાં કર્મચારી લેવાના થાય છે. માત્ર ખરીદ કેન્દ્ર પર (APMC) માં અને MSP ખરીદીને લગતી તમામ કામગીરીની જવાબદારીઓ સાથે કામ કરવા ઇચ્છતા નિવૃત કર્મચારીઓને અભ્યાસ, એલ.પી.સી., ક્યાં હોદ્દા પર ફરજમાં હતા, તેના આધાર પુરાવા, આરોગ્ય અંગેનું પ્રમાણપત્ર તથા…

Read More

“દિવાળી અને ૨૬ મી જાન્યુઆરી” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૧ ના રોજ ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનૉલોજિના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯) ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસ એપ, ઈન્સટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સામાની તાતી જરૂર છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ની નવી યોજના મંજૂર કરેલ છે.…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે ભાવનગર અતિથિગૃહના વિસ્તરણનું ઇ-ખાતમુહૂર્ત કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે ભાવનગર અતિથિગૃહના વિસ્તરણનું ઇ-ખાતમુહૂર્ત કરશે. આવતીકાલે બપોરે ૨: ૩૦ વાગ્યે મુખ્યમંત્રીની ઓનલાઇન પ્રેરક ઉપસ્થિતિમાં અતિથિ ગૃહ, ભાવનગર ખાતે યોજાનાર ઇ- ખાતમુહૂર્ત કાર્યક્રમમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી આર.સી. મકવાણા,સંસદ સભ્ય શ્રીમતી ડૉ.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સુ. વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી