ધોલિયા ગામે ગૌચર બચાવવા ગ્રામજનોના આંદોલનના સમર્થનમાં CPM ધોળી ડુંગરી પર અપાયેલ લીઝ ખાણખનીજ વિભાગનો ભ્રષ્ટાચારનો આક્ષેપ

હિન્દ ન્યુઝ, મોડાસા                               મોડાસા ધોલીયા ગામે ઐતિહાસિક ધોળીડુંગરી અને ગૌચર જમીન ઉપર મંજૂર કરાયેલી લીઝ સામે ગ્રામજનોમાં ભારે વિરોધ ઉઠયો છે ૫૦ થી વધુ પરિવારોએ લીઝ રદ કરવામાં આવેની માંગ સાથે બે દિવસથી આંદોલન શરૂ કર્યું છે. ધોલીયા ગામના લોકોનું ગૌચર બચાવો આંદોલન હવે રાજકીય રંગ પકડી રહ્યું છે. આંદોલન પર બેઠેલા ગ્રામજનોના સમર્થનમાં સીપીએમ આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે ખનન અટકાવવામાં આવેની માંગ કરી હતી તેમજ ખાણખનીજ વિભાગે ભારે ભ્રષ્ટાચાર આદરી લીઝને મંજૂરી આપવામાં…

Read More