ઉના તાલુકાના ખાપટ ગામે આંગણવાડી કેન્દ્ર પર દેશી દારૂ ની પ્લાસ્ટિક ની થેલી તથા માણસ નું મળ જોવા મળ્યું

હિન્દ ન્યુઝ, ઉના ઉના તાલુકાના ખાપટ ગામે આંગણવાડી કેન્દ્ર પર બાળક નું ઘડતર નહિ પરંતુ શૌચાલય બનાવ્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યાં. આંગણવાડી કેન્દ્ર ની આજુ બાજુના વિસ્તારો તથા ગ્રાઉન્ડ માં લોકો દ્વારા શૌચાલય કરવમાં આવે છે અને દેશી દારૂ ની પ્લાસ્ટિક ની થેલી ઓ જોવા મળી છે. ગુજરાત સરકાર નાં કહેવા મુજબ ગુજરાત માં દારૂ બંધી છે પરંતુ ખાપટ ગામમાં દારૂની રેલમછેલ થતી હોય તેવુ લાગી રહ્યું છે. જે આંગણવાડી માં બાળક ને ભણતર પૂરું પાડવાનું હોય છે તેજ આંગણવાડી જેમ દારૂ નો અડ્ડો અને ગામ જનો માટે શૌચાલય…

Read More

ખેડા જિલ્લામાં 36 બાળકોને માસિક 4000/- સહાય મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ

હિન્દ ન્યુઝ, ખેડા “મુખ્યમંત્રી સાથે મોકળા મને” અંતર્ગત રાજ્યભરમાંથી આવેલા કોરોનામાં માતા-પિતાની છાયા ગુમાવી બેઠેલા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં ખેડા જિલ્લા માંથી સુથાર હેતકુમાર અલ્પેશભાઈ સુથારવાડા ચકલા કપડવંજ ઉંમર વર્ષ 12 ધોરણ-૭ મા અભ્યાસ કરે છે. જેમના માતા-પિતા એપ્રિલ 2021 કોરોના સમય દરમિયાન અવસાન થવાથી બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. મનની મોકળાશ કાયૅક્રમ હેતકુમાર તથા તેમના પાલક વાલી ક્રિષ્નાબેન ઉપસ્થિત રહી મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો હતા. કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં આવા અનાથ-નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી…

Read More

સીખેડા જીલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિ ની બેઠક યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, નડિયાદ માન્ય કલેક્ટર બચાણી તથા આર.એ.સી નાયબ પોલીસ અધિક્ષક જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ.વી.એસ કન્વીનર અને સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં માનનીય કલેકટર દ્વારા સંપૂર્ણ પરીક્ષા covid-19 ગાઈડલાઈન મુજબ અને સંપૂર્ણ વિશ્વસનીય રીતે લેવાય તેવી સૂચના આપવામાં આવી આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દ્વારા પરીક્ષા સંબંધિત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના પરીક્ષા આપનાર ૧૩૦૦૦ રીપીટર વિદ્યાર્થીઓ ની પરીક્ષા સબંધિત સુચનાઓ આપવામાં આવી. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાના 52 બિલ્ડીંગ ઉપર રીપીટર પરીક્ષા યોજનાર છે તે સંબંધિત સ્થળ સંચાલકોની મીટીંગ નું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં…

Read More

અમૃતભાઈ એસ દરજી ને ધાનેરા શહેરના ભાજપના ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, થરાદ અમૃતભાઈ શાંતિલાલ દરજી જેઓ શિક્ષણ સાથે વર્ષોથી જોડાયેલા છે તથા ધાનેરાના ઘણા બધાં સેવાકીય સંગઠનો સાથે પણ જોડાયેલા છે. અમૃતભાઈ હંમેશાં સમાજ સેવામાં પણ યોગદાન આપે છે અને અમૃતભાઈ યુવા મોર્ચા ધાનેરા શહેરના ઉપપ્રમુખ પણ રહેલા છે. યુવા મોર્ચામાં તેમનુ સારુ યોગદાન જોઈ પાર્ટી તેમને શહેરમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. અમૃતભાઈ એ પણ જણાવ્યું હતું કે પાર્ટી મને જે પણ કામ સોપસે તે સારી નિષ્ઠાથી તથા વફાદારી થી જવાબદારી નિભાવીશ. રિપોર્ટર : વિક્રમભાઈ પ્રજાપતિ, થરાદ

Read More

બનાસકાંઠામાં થરાદ તાલુકાના ચોગડા ગામની ઘટના..

હિન્દ ન્યુઝ, લાખણી ચાંગડા ગામની સીમમાં પ્રેમીપંખીડાએ કરી આત્મહત્યા.. પ્રેમી પંખીડા આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર.. સરહદી પંથકમાં આત્મહત્યા કરવાના બનાવવામાં સતત વધારો.. ઘટના ને લઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા.. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

થરાદ ઢીમાં પુલની મુખ્ય કેનાલ માંથી લાશ મળી

હિન્દ ન્યુઝ, લાખણી પંજાબી આધેડની લાશ મળી આવતા ચકચાર.. આજુબાજુના લોકોએ તરતી લાશ જોતા સ્થાનિક તરવૈયાને જાણ કરી.. સ્થાનિક તરવૈયા અને પોલીસ દ્વારા લાસ કઢાઈ બહાર.. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

આપ પાર્ટીનાં ગોપાલ ઈટાલીયા સામે સમગ્ર ગુજરાતમાં રોષ પ્રગટ

હિન્દ ન્યુઝ, જુનાગઢ આપ પાર્ટીનાં ગોપાલ ઈટાલીયા સામે સમગ્ર ગુજરાતમાં રોષ પ્રગટ થઈ રહ્યો છે. તા ૧૪ નાં રોજ બપોરનાં ચાર કલાકે સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ બ્રહ્મસેના દ્વારા જાહેર થયો છે. રાજ્યભરમાં આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જગતગુરુ શંક્રાચાર્યજી પાસે તા ૧૪ સુધીમાં માંફી માંગવાનું અલ્ટીમેટમ અપાયુ છે. બ્રાહ્મણ સમાજનાં વિવિધ સંગઠનો દુર્ગાસેનાની બહેનોને સાથે હિન્દુ સંગઠનને એક કરવા મથી રહ્યા છે. આર એસ એસ , વી.એચ.પી, બજરંગદળ, હિંદુ યુવા વાહિની, સ્વામીનારાયણ મંદિર સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, હિન્દુ સંસ્થાઓ મંદિરનાં પુજારીઓ, રાજકિય પાર્ટીનાં અગ્રણીઓ,…

Read More

બનાસકાંઠામાં થરાદ તાલુકાના ચોગડા ગામની ઘટના..

હિન્દ ન્યુઝ, લાખણી ચાંગડા ગામની સીમમાં પ્રેમીપંખીડાએ કરી આત્મહત્યા.. પ્રેમી પંખીડા આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર.. સરહદી પંથકમાં આત્મહત્યા કરવાના બનાવવામાં સતત વધારો.. ઘટના ને લઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા.. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

થરાદ ઢીમાં પુલની મુખ્ય કેનાલ માંથી લાશ મળી

હિન્દ ન્યુઝ, લાખણી પંજાબી આધેડની લાશ મળી આવતા ચકચાર.. આજુબાજુના લોકોએ તરતી લાશ જોતા સ્થાનિક તરવૈયાને જાણ કરી.. સ્થાનિક તરવૈયા અને પોલીસ દ્વારા લાસ કઢાઈ બહાર.. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

વેરાવળ તાલુકાના અનેક સામાજીક સંસ્થા ઓથી જોડાયેલ નગરસેવક અફઝલ સરને તેમના જન્મદિવસ નિમિતે હાર્દિક શુભેચ્છા

હિન્દ ન્યુઝ, વેરાવળ પોતાના માટે તો બધા જ જીવતા હોય છે પણ બીજાની મદદ કરીને જીવન જીવવું એ જ અસલી જિંદગી છે આજ વાત મા માને છે વેરાવળ તાલુકાના યુવા લોક સેવક અફઝલ પંજા કે જે અફઝલ સર તરીકે જાણીતા છે. અફઝલ સર આ નામ વેરાવળ તાલુકામાં સામાજીક અને રાજકીય ક્ષેત્રે હવે અજાણ્યું નથી.લોકસેવાના અનેક કામો સાથે અફઝલ જોડાયેલા છે અને હમેશા દરેક વ્યક્તિને પોતાની રીતે જે મદદકર્તા બનતા હોય છે. ઘણી બધી લોક કલ્યાણ ની સઁસ્થા સાથે રહીને લોક ઉપયોગી કાર્યોમાં હમેશા અગ્રેસર રહી અને માનવ સેવા એ જ…

Read More