થરાદ ઢીમાં પુલની મુખ્ય કેનાલ માંથી લાશ મળી 2021-07-10 Admin હિન્દ ન્યુઝ, લાખણી પંજાબી આધેડની લાશ મળી આવતા ચકચાર.. આજુબાજુના લોકોએ તરતી લાશ જોતા સ્થાનિક તરવૈયાને જાણ કરી.. સ્થાનિક તરવૈયા અને પોલીસ દ્વારા લાસ કઢાઈ બહાર.. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી Views: 283