હિન્દ ન્યૂઝ, બગસરા મળતી માહિતી મુજબ અમરેલીના બગસરા શહેરના એસટી સ્ટેશન પાસે આવેલી અવાવરું જગ્યામાં એક આધેડ વયના પુરુષને બળેલી હાલતમાં લાશ હોવાની માહિતી મળતા બગસરા નગરપાલિકા અને બગસરા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. વધુ વિગત જાણતા આ લાશ બગસરા ના રહેવાસી કિશોરભાઈ સવજીભાઈ ભટ્ટી ની છે. લાશને પોસ્ટમોર્ટમ માટે બગસરા જાહેર આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ આગળની કાર્યવાહી કરેલ છે. રિપોર્ટર : મનજીભાઈ પરમાર, બગસરા
Read MoreDay: October 31, 2020
અરવલ્લી જીલ્લા એલ.સી.બી. દ્વારા મોટર સાયકલ, વિદેશી દારૂ બોટલ, સાથે એક આરોપી ને પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભય ચડુાસમા, પોલીસ મહાનીરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ આપેલ સચૂનાઓ મુજબ સજંય ખરાતસા, પોલીસ અધીક્ષક, અરવલ્લી, મોડાસા તથા બી.બી.બસીયા, ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ. જે ઉપરોકત સચૂનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી અરવલ્લી નાઓએ આપલે સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો (૧) અ.હે.કો.હરેશકુમાર કાન્ન્તભાઇ તથા (ર) અ.હે.કો કદલીપભાઇ રામાભાઇ (૩) અ.પો.કો નીલેશકુમાર વિષ્ણુભાઈ નાઓ સાથે આજરોજ ભિલોડા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.ઇન્સ. નાઓને ચોકકસ બાતમી હકીકત મળેલ કે, રાજ્થાન તરફથી એક બજાજ કંપનીની બ્લયુ કલરની એવેન્જર મોટર સાયકલ જેનો નબં ર જી.જે.૨૭.બી.એન.૨૮૨૫ ઉપર ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂનો જથ્થો લઈ અમદાવાદ તરફ જનાર છે. જે અન્વયે ભાણમેર ગામની સીમમાં પ્રોહી નાકાબંધિમાં મોટર સાયકલ કિં.રૂ.૫૦,૦૦૦/- તથા ભારતીય બનાવટની ઇગ્લીંશ દારૂની બીયરની બોટલો નંગ: ૪૮ જેની કિં.રૂ.૯,૬૦૦/- તથા મોબાઇલ નંગ: ૦૧ કિં.રૂ.૫૦૦/- નો મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૬૦,૧૦૦/-નો આરોપી અનીલકુમાર સવજીરામ ગામેતી (મીણા) ઉ.વ.૨૩ ધંધો કડીયાકામ, રહે.કણબઇ, ઉપલા ફળીયું તા.ખેરવાડા જી.ઉદેપુર (રાજ્થાન) નાઓ સાથે પકડી પાડવામાં આવલે. જેના વિરુદ્ધમાં ભિલોડા પો.સ્ટે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ અરવલ્લી જીલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ચોકકસ બાતમી હકીકત આધારે મોટર સાયકલ સાથે વિદેશી દારૂનો જથ્થો તથા એક આરોપી સાથે પકડી પાડવામાં સફળતા મેળવેલ છે. મુન્ના ખાન પઠાણ, મોડાસા
હિન્દ ન્યૂઝ, અરવલ્લી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભય ચડુાસમા, પોલીસ મહાનીરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ આપેલ સચૂનાઓ મુજબ સજંય ખરાતસા, પોલીસ અધીક્ષક, અરવલ્લી, મોડાસા તથા બી.બી.બસીયા, ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ. જે ઉપરોકત સચૂનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી અરવલ્લી નાઓએ આપલે સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો (૧) અ.હે.કો.હરેશકુમાર કાન્ન્તભાઇ તથા (ર) અ.હે.કો કદલીપભાઇ રામાભાઇ (૩) અ.પો.કો નીલેશકુમાર વિષ્ણુભાઈ નાઓ સાથે આજરોજ ભિલોડા પો.સ્ટે.…
Read Moreદિયોદર જી આઈ ડી સી એસોસિએશન દ્વારા માર્કેટ યાર્ડ નવી ચૂંટાયેલ ટિમ નું સન્માન કરાયું
હિન્દ ન્યૂઝ, દિયોદર વર્તમાન સમય દિયોદર નવીન માર્કેટ યાર્ડ માં પરિવર્તન પેનલ ની જીત થવા પામી હતી. જેમાં ચેરમેન તરીકે ઈશ્વરભાઈ તરક અને વાઇસ ચેરમેન તરીકે પરાગભાઈ જોષી ની વરણી થવા પામી હતી. જેમાં માર્કેટ યાર્ડ માં ડિરેક્ટર પદે દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ની પસંદગી થતા આજરોજ દિયોદર ઔધોગિત વેલ્ફેર એસોસિએશન દ્વારા દિયોદર એ.પી.એમ.સી. માર્કેટ સમિતિ ના નવા તમામ હોદેદારો ટિમ નું સત્કાર સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ હોદેદારો ને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે જે.બી.દોશી, ઈશ્વરભાઈ પટેલ (બનાસ ડેરી ડિરેક્ટર) દેવરામભાઈ જોષી તેમજ…
Read Moreરાજકોટ શહેર ના ગોંડલ રોડ પર ૬ વર્ષ પૂર્વે થયેલી હત્યાના ગુનામાં આરોપીને આજીવન સજા
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૩૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ગોંડલ રોડ નજીક દોશી હોસ્પિટલ પાસે ધવલ છગનભાઈ ટોયટા અને તેનો મિત્ર કલ્પેશ નાઈટ ડ્યુટીમાં કામે જતાં હતા. ત્યારે કલ્યાણનગરમાં રહેતા રવિ પ્રવિણ સોલંકી નામના શખ્સે ધવલ ટોયટાએ હાથમાં પહેરેલું કડુ માંગ્યું હતું. ધવલે કડુ આપવાનો ઈન્કાર કરતાં રવિ સોલંકીએ છરીના ૬ થી ૮ ઘા મારી હત્યા કરી હતી. આ હત્યાના ગુનાનો કેસ સુનાવણી ઉપર આવતાં કોર્ટે હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreમોડાસા ખાતે સ્કૂલ બેગની આડમાં વિદેશી દારૂ સાથે આરોપીને જડપી પાડતી મોડાસા ટાઉન પોલીસ
હિન્દ ન્યૂઝ, મોડાસા પોલીસ મહાનિરિશ્રક ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક અરવલ્લી (મોડાસા) તથા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ અરવલ્લી જીલ્લામાંથી વિદેશી દારૂની બદી નેસ્ત્ત નાબૂદ કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર સી.પી.વાઘેલા તથા ઇસ્કોડના પોલીસ સ્ટાફના માણસો ઇદે-એ- મિલાદ તહેવાર નિમિત્તે મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા, દરમિયાન બાતમી હકીકત મળેલ કે મોડાસા દુગરવાડા ચોકડી ખાતે રાજસ્થાન રાજ્યનો એક ઈસમ બે સ્કૂલ બેગ થેલામા ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ પસાર થનાર છે. તેવી બાતમી હકીકત આધારે સદરી ઈસમ આવતા તેને પકડી…
Read Moreજેતપુરમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી વાહનો ની હેરફેર કરતો ગુન્હાસર એક શખ્સ એસ.ઓ.જી. પોલીસ ના હાથમાં
હિન્દ ન્યૂઝ, જેતપુર પ્રાપ્ત વિગત મુજબ જેતપુર શહેરમાં એવા અસંખ્ય સનેડો વાહન ફરી રહ્યા છે. જેમાં કેટલાક શખ્સોએ તો મૃતક વ્યક્તિઓના ડોક્યુમેન્ટ પર તેમજ કોઈને અપાવી દેવાના બહાના હેઠળ ડોક્યુમેન્ટ મેળવી તેમના નામે લોન પર એક્ટિવા, સપ્લેન્ડર, બુલેટ જેવા વગેરે વાહનો કંપનીમાં ડાઉન પેમેન્ટ ભરી મેળવી લઈ અને નવે નવા વાહનો અન્ય શખ્સોને પાંત્રીસ હજારથી માંડી પંચોતેર હજાર રૂપિયા સુધી ના રોકડ રકમ લઈને આપી દેવાતા. આવી રીતે જેતપુર, ગોંડલ તેમજ રાજકોટની જુદીજુદી ઓટો એજન્સી પાસેથી એકાદ વર્ષમાં લગભગ પચાસ થી સો જેટલા વાહનો છોડાવ્યા હોવાનું જાણવા મળેલ છે, તેમજ…
Read More