હિન્દ ન્યૂઝ, ભાભર ભાભર મામલતદાર કચેરી ખાતે બ્રાહ્મ સમાજના લોકો દ્વારા રાજસ્થાન ના કારોલી ખાતે થયેલ એક વૈષ્ણવ સમાજ ના વ્યક્તિ ની નિર્મમ હત્યા ના પગલે બ્રાહ્મણ સમાજ માં ઘેરો પ્રત્યાઘાત પડતાં આજે ભાભર ખાતે પણ બ્રાહ્મ સમાજના આગેવાનો દ્વારા ભાભર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ હત્યા ના બનાવ ને સખત શબ્દોમાં વખોડી ને આવતા દિવસો દરમિયાન જો કડક પગલાં લેવા માં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમક આપી હતી. જેમાં બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ કાંતિભાઇ જોશી, મણીલાલ જોશી, લાભેશ દવે તથા તમામ નામી…
Read MoreDay: October 14, 2020
જેતપુર ખાતે ઓમ કોવિડ-૧૯ હોસ્પિટલ પ્રજા સમક્ષ ખુલ્લી મુકવામાં આવી
હિન્દ ન્યૂઝ, જેતપુર કોરોના મહામારીમાં કોરોના દર્દીઓનો આંકડો આકાશને પણ પાર કરી જાય તેટલો ઊંચો થયો છે. વધતી જતી દર્દીઓની સંખ્યાને સુવિધાઓ આપવા, મોટા શહેરોની હોસ્પિટલો પણ ક્યાંકને ક્યાંક પાછી પડી રહી હોવાના દાખલાઓ સામે આવ્યા હતા. આ દરમ્યાન જેતપુરથી જૂનાગઢ વચ્ચે આવતી જેતલસરની સોરઠ હોટેલને જેતપુરના ચાર મિત્રોએ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી છે. હોસ્પિટલ સંચાલક યોગેશ નાયડુ સાથે વાત કરતા જણાવ્યું કે એક કોરોના દર્દીને શું તકલીફ પડતી હોય છે તેના તે પોતે સાક્ષી છે.જે તે સમયે પોતે સંક્રમિત હતા તે સમયે ભોગવેલી મુશ્કેલીઓ અન્ય દર્દીઓને…
Read Moreછોટાઉદેપુરના સીતાફળની અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત ભરમાં માંગ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુરના જંગલોમાં થતા સીતાફળ આદિવાસીઓ માટે રોજગારીનું માધ્યમ બન્યા. સ્થાનિક ભાષામાં અનુરા તરીકે ઓળખાતા સીતાફળ સંપૂર્ણ ઓર્ગેનિક ફળ હોઇ એની માંગ ખૂબ જ રહેતી હોય છે. સમૃદ્ધ વન્ય સંપદાથી સંપન્ન છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં કુદરતી રીતે જ ઉગી નીકળતા સીતાફળના વૃક્ષો આ જિલ્લાના આદિવાસી સમાજ માટે પુરક રોજગારી આપી રહ્યા છે. અનેક ઇમારતી વૃક્ષો, ઔષધિય વનસ્પતિ, ચારોળી સહિત સીતાફળના ઝાડો મોટી સંખ્યામાં જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ અને નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા જંગલોમાં કુદરતી રીતે જ સીતાફળના ઝાડો ઉગી નિકળે છે. પોતાની માલિકીના જમીનમાં ઉગતા…
Read Moreગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માં ૧૪/ વર્ષ ની સગીરા પર દુષ્કર્મ દાદીમાં એ નોંધાવી પોલીસ ફરિયાદ ધટનામા રાજકીય આગેવાનુ પણ નામ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, કોડીનાર શહેરમાં તા.૧૪/૧૦/૨૦૨૦ ના મંગળવારે બનાવ બનેલ મુર રાજુલા ગામની અને કોડીનાર શહેરમાં મધુવન સોસાયટી માં તેની નાની માં સાથે રહેતી ૧૪/વર્ષ ની એક માસુમ સગીરા ઉપર કોડીનાર ના એક પ્રતિષ્ઠિત રાજકીય મામા ની મદદથી તેમના ફાર્મ હાઉસ ખાતે દુષ્ટ કર્મ આચાર્યો અંગેની માસુમ સગીરા ની દાદીમા એ કોડીનાર મા ફરિયાદ કરતા ગીર સોમનાથ જિલ્લામાં ચર્ચા સાથે ચકચાર મચી ગઈ છે. બનાવ ની વિગતોના આધારે રાજુલા ના વડીલી રોડ નજીક રહેતા ફરીયાદી અમીના બેન દાદુ શાહ પઠાણ ની ૧૪/ વર્ષ ની માસુમ સગીરા પુત્રી છેલ્લા કેટલાક…
Read Moreદિયોદર ના ફાફરાળીના નાનકડા ગામ માં ત્રણ સગા ભાઈ ઓ દેશ ની સેવા માટે જોડાયા
હિન્દ ન્યૂઝ, દિયોદર મૂળ દિયોદર તાલુકા ના ફાફરાળી ગામ ના વતની ગંગાજી ચેલાજી ઠાકોર વર્ષો થી ખેત મજૂરી કરે છે અને તેમનું સપનું હતું કે પોતાના ત્રણ લાડકવાયા દીકરા દેશ ની સેવા માટે જોડાય આ સપનું આ પરિવાર ને સાકાર બન્યું છે. રાત દિવસ મહેનત કરી ગંગાજી ચેલાજી ઠાકોરે પોતાના ત્રણ દીકરા ને ભણાવ્યા હતા. જેમાં આજે સહુ થી મોટો દીકરો મુકેશજી ઠાકોર આર્મી મેડિકલ વિભાગ માં હૈદરાબાદ માં સેવા આપે છે અને બીજો પુત્ર દીનેશજી ઠાકોર ભચાઉ ખાતે પોલીસ જવાન માં ફરજ નિભાવે છે. જેમાં સહુ થી નાનો દીકરો…
Read Moreવાંકાનેર સીટી પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે બેને ઝડપી લીધા
હિન્દ ન્યૂઝ, વાંકાનેર વાંકાનેર સીટી પોલીસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે બે ઇસમોને વાંકાનેર સીટી પોલીસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે ગાયત્રી મંદિર પાસે આરોગ્યનગર શેરી નં. ૦૫ માં રહેતા હાર્દિક અસયાના મકાનમાં દરોડો કરતા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૨ કીમત રૂ ૧૬૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂ અને બે મોબાઈલ અને દારૂનો જથ્થો મળીને કુલ રૂ ૧૭,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને…
Read Moreદિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી નું શાંતિપુણ માહોલ માં પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થયું
હિન્દ ન્યૂઝ, દિયોદર વિખવાદ માં રહેલ દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળી આવ્યો હતો જેમાં ખેડૂત વિભાગ માં 10 સીટ માટે 20 ઉમેદવાર અને વેપારી વિભાગ માં 4 સીટ માટે 8 ઉમેદવાર એટલે કુલ 14 સીટ માટે 28 ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો જેમાં કુલ 2189 મતદારો હોવાથી આ ચૂંટણી રસાકસી બની હતી. જેમાં આજે શાળા નંબર 2 ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચૂંટણી ધ્યાને લઇ વેપારી મતદારો માટે બે તેમજ ખેડૂત મતદારો માટે પાંચ મતદાન મથકો ઉભા…
Read Moreરાજકોટ શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરતા શખ્સને માલવીયાનગર પોલીસ ઝડપી લીધો હતો
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૪/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માલવીયનગર પોલીસ મથકના P.I કે.એમ.ભુકણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના P.S.I વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન પો.હેડ.કોન્સ. મસરીભાઈ ભેટારીયા, પો.કોન્સ. ભાવેશભાઈ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલ સંયુક્ત ખાનગી હકિકત આધારે ખીજડાવાળા મેઈન રોડ, મામા સાહેબ મંદીર પાસેથી અજીતસિંહ જોરૂભા જાડેજાને રૂ.૧૦ હજારની કિંમતની ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે રોહીત ભીખાભાઇ જેઠવાનું નામ ખુલતા પોલીસે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરમાં મોબાઇલ ફોનની ચીલઝડપ અને સાઇકલ ચોરી કરનાર ઈસમને માલવીયાનગર પોલીસ ઝડપી લીધો હતો
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૪/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ નાયબ પો.કમિ. મનોહરસિંહ જાડેજાએ હાલમાં મોબાઈલ ચીલઝડપ તથા ચોરીનાં ગુન્હાઓ અટકાવવા અને ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અંતર્ગત માલવીયનગર પોલીસ મથકના P.I કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સકોર્ડના P.S.I વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે મામલતદાર કચેરી P.D.M કોલેજ સામેથી ચીલઝડપ કરેલ મોબાઇલ ફોન અને ચોરાઉ સાઇકલ સાથે સંજય બીપીનભાઈ સરવૈયાને ઝડપી લીધો…
Read Moreરાજકોટ શહેર હોટલ સંચાલક પાસેથી ઉધરાણી કરતા નામચીન શખ્સને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૪/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કાલાવાડ રોડ પર શિવસૃષ્ટિ પાર્કમાં રહેતા અને પેડક રોડ પર ચંપકનગરમાં કુબેર હોટલ ધરાવતા ધવલભાઇ ભરતભાઇ મીરાણીએ ભૂપત ભરવાડ દ્વારા છેલ્લા ૩ વર્ષથી ધાક, ધમકી આપીને ૭૦ લાખ રૂપિયા પડાવ્યાની ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી હતી. હોટલ સંચાલકની ફરિયાદ મુજબ, પોતે ૨૦૧૭ માં કુવાડવા રોડ ઉપર પ્લોટ ખરીદવા માટે રૂ.૧૭ લાખ ટોકન આપ્યું હતું. આ સોદાની જાણ થતાં ભૂપતના ભાગીદારે ધવલભાઇને ઓફિસે બોલાવ્યા હતા. અને એ પ્લોટ અમારે ખરીદવાનો હતો, તે ખરીદી લેતા અમારે ૨ કરોડની નુકશાની ગઇ તેમ કહી ઓફિસના ઉપરના માળે…
Read More