ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માં ૧૪/ વર્ષ ની સગીરા પર દુષ્કર્મ દાદીમાં એ નોંધાવી પોલીસ ફરિયાદ ધટનામા રાજકીય આગેવાનુ પણ નામ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,

કોડીનાર શહેરમાં તા.૧૪/૧૦/૨૦૨૦ ના મંગળવારે બનાવ બનેલ મુર રાજુલા ગામની અને કોડીનાર શહેરમાં મધુવન સોસાયટી માં તેની નાની માં સાથે રહેતી ૧૪/વર્ષ ની એક માસુમ સગીરા ઉપર કોડીનાર ના એક પ્રતિષ્ઠિત રાજકીય મામા ની મદદથી તેમના ફાર્મ હાઉસ ખાતે દુષ્ટ કર્મ આચાર્યો અંગેની માસુમ સગીરા ની દાદીમા એ કોડીનાર મા ફરિયાદ કરતા ગીર સોમનાથ જિલ્લામાં ચર્ચા સાથે ચકચાર મચી ગઈ છે. બનાવ ની વિગતોના આધારે રાજુલા ના વડીલી રોડ નજીક રહેતા ફરીયાદી અમીના બેન દાદુ શાહ પઠાણ ની ૧૪/ વર્ષ ની માસુમ સગીરા પુત્રી છેલ્લા કેટલાક સમયથી કોડીનાર ખાતે તેની નાની રહેમત બેન અલારખા બાંધવા ને ત્યાં રહેતી હતી. રહેમત બેન કોડીનાર ગામમાં મધુવન સોસાયટી ખાતે લીલી બેન અશોક ભાઇ વાધેલા ના મકાનમાં ભાડે રહેતી હતી. ભોગ બનનાર સગીરા નાં નાલાયક મામા યુસુફ શા અલ્લારખા કોડીનાર નાં પ્રવીણસિંહ ઝાલા ને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કામ કરતા હોય તેની ભાણેજ સગીરાને પ્રવિણસિંહ ઝાલા ના કાજ ખાતેના ફાર્મ હાઉસ માં કામ અપાવી દેવાનાં બહાને નાલાયક મામા લઈ ગયેલ. જ્યાં સગીરા ઉપર પ્રવિણસિંહ ઝાલા એ દુષ્કર્મ આચાર્ય નું પોલીસ ફાઈલમાં જણાવ્યું છે. જેથી આ મકાન માં ભાડે રહેતા રહેમત બેન મકાન માલિક લીલા બેન અને સગીરા ના નાલાયક મામા યુસુફ શા એ સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં મદદગારી કરી હોવાની માસુમ સગીરા ની નાની માં એ પોલીસ ફરિયાદ કરતા પોલીસ એ ચાર જણા સામે કલમ ૩૭૬-૧૧૪- તથા પોસ્કો મુજબ ગુનો નોંધી તપાસ ઇન્ચાર્જ પી.આઇ. ચુડાસમા એ તપાસ ફાસ્ટ ફાસ ચાલુ કરેલ છે. આવા ગુનેગારોને કાનુન શું છે ? તે પોલીસ સીખવાડશે. હજુ વધુ ગુનેગારોને પકડવા માટે ચક્રગતિ ચાલુ છે. વધું લોકો સંડોવાયેલા છે એવી શંકા સાથે બનાવની કોડીનાર શહેર ભરમાં ચર્ચા ચાલી રહી છે અને કોઈ નામ ચીન બાપુ પણ હોય શકે લોકો માં ચર્ચાઓ થાય છે. પોલીસ તપાસ માં ધણા નામ આવે તેમ છે.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment