હિન્દ ન્યુઝ, ગાંધીનગર
કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે ચાર શ્રમ કોડ વેતન સંહિતા, 2019; ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020; સામાજિક સુરક્ષા સંહિતા, 2020; વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિઓ સંહિતા, 2020ને તા. 21 નવેમ્બર, 2025થી અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.
આ ચાર લેબર કોડ્સ પરિવર્તન લાવનારા; દેશના કાર્યબળ માટે વધુ સારું વેતન, સલામતી, સામાજિક સુરક્ષા તેમજ ઉન્નત કલ્યાણ.
