ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, ડીસા

      સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને સરદાર @ 150 યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ. જેમાં અધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા.

યુવા પેઢીએ સરદાર પટેલના શિસ્ત, સંકલ્પ, દેશપ્રેમ અને એકતા જેવા મૂલ્યોને જીવનમાં ઉતારી રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વનો ફાળો આપવો જોઈએ : મંત્રી

Related posts

Leave a Comment