એક ભારત, શ્રેષ્ઠ ભારત – સરદાર સાહેબના આદર્શોને વંદન!

હિન્દ ન્યુઝ, નિકોલ

      ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર @150 યુનિટી માર્ચ’ અંતર્ગત નિકોલ ખાતે યોજાયેલી ભવ્ય પદયાત્રામાં કાર્યકર્તાઓ અને નગરજનો સાથે સંવાદ કરી ધન્યતા અનુભવી : ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ

આ પદયાત્રા થકી સરદાર સાહેબના આદર્શોને આત્મસાત્ કરીને એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડીશું : જગદીશ પંચાલ

Related posts

Leave a Comment